Team Chabuk-Tech Desk: Infinix એ તેનો બજેટ સ્માર્ટફોન Infinix Hot 20 5G લોન્ચ કર્યો છે. આ કંપનીનો પહેલો 5G ફોન છે. કંપની આ ફોનમાં શાનદાર ફીચર્સ આપી રહી છે. ફોનની કિંમત 15 હજાર રૂપિયાથી ઓછી હશે. કંપની ફોનમાં 7 જીબી રેમ આપી રહી છે. આ સિવાય ફોનમાં 120Hz ડિસ્પ્લે, ડાયમેન્સિટી 8-સિરીઝ ચિપ સેટ અને 50-મેગાપિક્સલ કેમેરા જેવા ફીચર્સ ઉપલબ્ધ હશે. ફોનમાં 4 જીબી રેમ, 3 જીબી વર્ચ્યુઅલ રેમ અને 128 જીબી બિલ્ટ-ઇન સ્ટોરેજ મળી રહ્યું છે.
યુરોપિયન માર્કેટમાં Infinix Hot 20 ની કિંમત 179 યુરો (એટલે કે રૂ. 14,425) છે. કંપનીએ તેને રેસિંગ બ્લેક, સ્પેસ બ્લુ અને બ્લાસ્ટર ગ્રીન એમ ત્રણ કલર રજૂ કર્યા છે. આવી સ્થિતિમાં, જો તમે પણ 5G સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો Infinix Hot 20 5G તમારા માટે એક શ્રેષ્ઠ ઉપકરણ બની શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
