Homeસિનેમાવાદkhushi kapoor: પ્રિન્ટેડ ડ્રેસમાં ક્લીવેજ બતાવતી જોવા મળી ખુશી કપૂર, જુઓ હોટ...

khushi kapoor: પ્રિન્ટેડ ડ્રેસમાં ક્લીવેજ બતાવતી જોવા મળી ખુશી કપૂર, જુઓ હોટ અંદાજ

Team Chabuk-Entertainment Desk: અભિનેત્રી ખુશી કપૂર હવે ફરી એકવાર સોશ્યલ મીડિયા પર ચર્ચામાં આવી છે, આ વખતે તે પોતાની હૉટ તસવીરોથી લાઇમલાઇટમાં છે. ખુશી કપૂરની લેટેસ્ટ તસવીરો વાયરલ. બૉલીવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂરપોતાના લૂક્સને કારણે તો ચર્ચામાં રહે છે, પરંતુ તેની નાની બહેન તેનાથી કંઇક કમ નથી.

જ્હાન્વી કપૂરની જેમ ખુશી કપૂર પણ પોતાના અંદાજના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. સોશ્યલ મીડિયા પર ખુશી ખુબ એક્ટિવ છે. તાજેતરમાં જ ખુશી કપૂર પોતાના ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ તસવીરો શેર કરીને માહોલ ગરમ કરી દીધો છે. સામે આવેલી તસવીરોમાં ખુશી કપૂર એકદમ હૉટ લાગી રહી છે.

ખુશી કપૂરની આ તસવીરો પર કાકી માહીપ કપૂરે પણ હાર્ટ ઇમૉજી આપીને તેના પર રિએક્ટ કર્યુ છે. આ તસવીરોમાં ખુશી કપૂરે હૉટ ડ્રેસ પહેરેલો છે અને એકથી એક ચઢિયાતા પૉઝ આપીને ફોટોશૂટ કરાવી રહી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments