HomeસિનેમાવાદNeha Bhasin: સિંગર નેહા ભસીને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હોટ તસવીરો, જુઓ...

Neha Bhasin: સિંગર નેહા ભસીને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હોટ તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ

Team Chabuk-Entertainment Desk: સિંગર નેહા ભસીનનો ફરી હોટ અંદાજ જોવા મળ્યો. અભિનેત્રીએ બ્લેક ડ્રેસમાં હોટ અંદાજ વાયરલ થઈ રહ્યો છે. નેહા ભસીને ઈન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો શેર કરી છે. નેહા ભસિન સિંગર છે. બોલિવૂડ સિંગર અને બિગ બોસ 15 ફેમ નેહા ભસીને હમણા જ તેનો 40મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો.

સિંગર નેહા ભસીનનો ફરી હોટ અંદાજ જોવા મળ્યો છે. સિંગર બ્લેક ડ્રેસમાં હોટ અંદાજમાં જોવા મળી છે. એક્ટ્રેસે હોટ પોઝ આપ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર સિંગરે કાતિલ તસવીરો શેર કરી છે. આ તસવીરો વાયરલ થઈ રહી છે.

ચાહકો પણ સિંગર નેહાના આ બોલ્ડ લૂકને લાઈક કરી રહ્યા છે. નેહા ભસીન બ્લેક ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે. સોશિયલ મીડિયા પર લોકો આ તસવીરોને પસંદ કરી રહ્યા છે.

નેહા ભસીને આ દરમિયાન પોતાના ફિગરને જોરદાર ફ્લોન્ટ કર્યું છે. સિંગર નેહા પોતાની હોટ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments