Team Chabuk-National Desk: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે 11 વાગ્યે મહારાષ્ટ્રના પુણે પહોંચ્યા હતા. અહીં સૌ પ્રથમ પીએમ મોદીએ દગડુશેઠ મંદિરમાં ગણપતિ મંદિરમાં પૂજા કરી હતી. આજે તેઓ મહારાષ્ટ્રમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી.
#WATCH | Maharashtra: Prime Minister Narendra Modi offers prayers at Shreemant Dagdusheth Halwai Mandir in Pune. pic.twitter.com/HKGXBWb8nd
— ANI (@ANI) August 1, 2023
પૂણેની તેમની મુલાકાત દરમિયાન, પીએમ શહેરની નવી મેટ્રોને લીલી ઝંડી આપી. આ ઉપરાંત તેઓ અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યું.
#WATCH | Maharashtra: Prime Minister Narendra Modi performed Aarti at Shreemant Dagdusheth Halwai Mandir in Pune earlier today. pic.twitter.com/Svv1SFrrnn
— ANI (@ANI) August 1, 2023

પીએમ બપોરે 12.45 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્રમ મોદી પુણે મેટ્રોના પ્રથમ તબક્કાના બે કોરિડોર પર મેટ્રોને લીલીઝંડી આપી. આ મેટ્રો ફુગેવાડી સ્ટેશનથી સિવિલ કોર્ટ સ્ટેશન અને ગરવારે કોલેજ સ્ટેશનથી રૂબી હોલ ક્લિનિક સ્ટેશન સુધી દોડશે.2016માં પ્રધાનમંત્રીએ આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. મહત્વનું છે કે, સિવિલ કોર્ટ મેટ્રો સ્ટેશન દેશના સૌથી ઊંડા ભુગર્ભ મેટ્રો સ્ટેશનોમાંનું એક છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત