Team Chabuk-Entertainment Desk: સિંગર નેહા ભસીન પોતાની હોટ તસવીરો શેર કરીને તહેલકો મચાવતી જોવા મળી છે. આ વખતે નેહા ભસીને તમામ હદ વટાવી દીધી છે અને ટુ-પીસમાં ફોટો શેર કરીને ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.

નેહા ભસીન પોતાની બિકીની તસવીરો શેર કરતા ચાહકો તસવીરો જોઈ દંગ રહી ગયા છે. નેહા ભસીનના આ બિકીની અંદાજથી ખળભળાટ મચી ગયો છે. નેહા ભસીન ટુ પીસ બિકિનીમાં હોટ પોઝ આપતી જોવા મળી રહી છે.


નેહા ભસીને આ પહેલા પણ બિકિની તસવીરો શેર કરી હતી. નેહાની તસવીરો આગની જેમ વાયરલ થાય છે. નેહા ભસીન બોલિવૂડની જાણીતી સિંગર છે, તે પોતાની હોટ સ્ટાઇલ માટે જાણીતી છે.

ચાહકો પણ નેહા ભસીનના બોલ્ડ અંદાજને લાઈક કરે છે. નેહા ભસીન બિકિની અંદાજ ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થયો છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત