Homeસિનેમાવાદતારક મહેતા...ની 'સોનૂ 'એ બિકીનીમાં આપ્યા હોટ પોઝ, જુઓ વાયરલ તસવીરો

તારક મહેતા…ની ‘સોનૂ ‘એ બિકીનીમાં આપ્યા હોટ પોઝ, જુઓ વાયરલ તસવીરો

Team Chabuk-Entertainment Desk: તારક મહેતા…ની ‘સોનૂ ‘એ બિકીની તસવીરો શેર કરી ઈન્સ્ટાગ્રામની તાપમાન વધાર્યું છે. પલક સિંધવાનીએ (Palak Sindhwani) ઇન્સ્ટાગ્રામ પર તેની જબરદસ્ત તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. પલકની આ તસવીરો ફેન્સમાં તહેલકો મચાવી રહી છે.

આ તસવીરો શેર કરતા પલકે ફરી એકવાર સાબિત કર્યું છે કે તે પોતાની જબરદસ્ત ફેશન સેન્સથી તેમને સરપ્રાઈઝ કરવાની તક ક્યારેય નહીં છોડે. તેનો સ્ટાઇલિશ અવતાર ઘણીવાર સોશિયલ મીડિયા પર તહેલકો મચાવે છે અને ફરી એકવાર તે જ જોવા મળી રહ્યું છે. આ તસવીરોમાં પલક સુંદર સ્વિમ વેરમાં જબરદસ્ત પોઝ આપતી જોવા મળે છે.

તસવીરો શેર કરતાં પલક સિધવાણીએ કેપ્શનમાં લખ્યું- “તે વિશ્વાસની દુનિયામાં બધું જ વાસ્તવિક છે…” પલક પિંક બિકીની ટોપ અને કલરફુલ પ્રિન્ટેડ સારોંગમાં ખૂબ જ ખૂબસૂરત અને સ્ટાઇલિશ લાગી રહી છે. તેણે આ તસવીરો સાથે એ પણ કહ્યું છે કે તેણે ઘણી વખત ગોવાની ટ્રિપ પ્લાન કરી છે, પરંતુ આ તેની પહેલી ગોવા ટ્રિપ છે, જે કેન્સલ થઈ નથી.

પલક સોશિયલ મીડિયા પર ખૂબ જ પોપ્યુલર છે અને પોતાના ખૂબસૂરત લુકથી તહેલકો મચાવતી રહે છે. આ પહેલા પણ પલક ઘણી વખત પોતાની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી ચૂકી છે. પલકની કાતિલ અંદાજ ખૂબ જ વાયરલ થાય છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments