Team Chabuk-Entertainment Desk: અભિનેત્રી કેટ શર્માએ અભિનેત્રીઓમાંથી એક છે જે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. કેટ શર્મા ચાહકો માટે પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે, જે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે.


અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે. જે તસવીરો વાયરલ થઈ રહી છે. આ દરમિયાન કેટ શર્માએ પોતાની નવી તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં કેટ શર્મા હોટ આઉટફીટમાં જોવા મળી રહી છે.


આ વાયરલ તસવીરોમાં કેટ શર્મા ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. ચાહકો તેના આ ફોટાને ખૂબ શેર કરી રહ્યા છે અને જોરદાર કમેન્ટ પણ કરી રહ્યા છે. આ તસવીરમાં કેટ શર્મા ક્યૂટ પોઝ આપતી જોવા મળી રહી છે, જેને જોઈને ચાહકોનું દિલ જીતી લે છે. કેટ શર્માની આ કાતિલ અદાઓ લોકોને તેના દિવાના બનાવી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
