Team Chabuk-National Desk: પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યો
#WATCH | Prime Minister Narendra Modi hoists the National Flag at the Red Fort in Delhi, on #IndependenceDay pic.twitter.com/lO3SRCM7kZ
— ANI (@ANI) August 15, 2023
પીએમ મોદીએ તિરંગો લહેરાવ્યા બાદ ભારતીય વાયુસેનાના જવાનોએ આકાશમાંથી તિરંગા પર પુષ્પવર્ષા કરી
#WATCH | IAF helicopter showers flower petals after flag hoisting by PM Modi at Red Fort on the 77th Independence Day pic.twitter.com/XzDWx1CqPZ
— ANI (@ANI) August 15, 2023
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વલસાડમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં સામેલ થયા અને તિરંગો લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી
Gujarat CM Bhupendra Patel hoists the Tricolour in Valsad on 77th #IndependenceDay pic.twitter.com/5XIGsQtgyl
— ANI (@ANI) August 15, 2023
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌમાં તેમના નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો
#WATCH | Uttar Pradesh Chief Minister Yogi Adityanath hoisted the Tiranga at his residence in Lucknow this morning, on #IndependenceDay pic.twitter.com/APwmXFp1G7
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 15, 2023
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ દિલ્હીમાં ભાજપના મુખ્યાલયે તિરંગો લહેરાવી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી
#WATCH | BJP national president JP Nadda hoisted the Tiranga at party Headquarters in Delhi, on #IndependenceDay pic.twitter.com/PzXtj9P632
— ANI (@ANI) August 15, 2023
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ AICC હેડક્વાર્ટર ખાતે તિરંગો લહેરાવી સલામી આપી
#WATCH | Congress President Mallikarjun Kharge hoists Tricolour on Independence Day at AICC headquarters in Delhi pic.twitter.com/N9ftipnUVS
— ANI (@ANI) August 15, 2023
દિલ્હીના મુખ્યમંંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમ ખાતે તિરંગો લહેરાવી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી
#WATCH | Delhi CM Arvind Kejriwal hoisted the Tiranga & participated in the Independence Day celebrations at the Chhatrasal Stadium pic.twitter.com/mUf3FZDKNJ
— ANI (@ANI) August 15, 2023
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકત્તામાં આઝાદીના પર્વની ઉજવણી કરી
#WATCH | West Bengal CM Mamata Banerjee hoists the Tricolour on 77th Independence Day in Kolkata pic.twitter.com/857Y5IFEFs
— ANI (@ANI) August 15, 2023
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પટિયાલામાં રાષ્ટ્રધ્વજને સલામી આપી આઝાદીના પર્વની ઉજવણી કરી
#WATCH | Punjab CM Bhagwant Mann hoisted the Tiranga and participated in #IndependenceDay celebrations in Patiala. pic.twitter.com/2No8zFgYAj
— ANI (@ANI) August 15, 2023
બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે પટનામાં તિરંગો ફરકાવ્યો, બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ ઉપસ્થિત રહ્યા
#WATCH | RJD chief & former Bihar CM Lalu Yadav hoists the national flag in Patna
— ANI (@ANI) August 15, 2023
Bihar Deputy CM Tejashwi Yadav also present pic.twitter.com/4aYeKnjt55
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ભોપાલ સ્થિત તેમના નિવાસસ્થાને તિરંગો ફરકાવ્યો
#WATCH | Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan hoisted the Tiranga at his residence in Bhopal this morning, on #IndependenceDay pic.twitter.com/jwGgLM3y5A
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 15, 2023
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દહેરાદૂનમાં તિરંગો લહેરાવી ધ્વજવંદન કર્યું.
#WATCH | Uttarakhand Chief Minister Pushkar Singh Dhami hoisted the Tiranga at his residence in Dehradun this morning, on #IndependenceDay pic.twitter.com/dQUvuicWdV
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 15, 2023
હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે ફતેહાબાદમાં ધ્વજવંદન
#WATCH | Haryana CM Manohar Lal Khattar hoisted the Tiranga at #IndependenceDay celebrations in Fatehabad today. pic.twitter.com/1YXuXZzoop
— ANI (@ANI) August 15, 2023
તામિલનાડુંના મુખ્યમંત્રી એમકે.સ્ટાલીને સચિવાલય ખાતે તિરંગો લહેરાવી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી
#WATCH | Tamil Nadu Chief Minister MK Stalin hoisted the Tiranga at the State Secretariat in Chennai this morning, on #IndependenceDay pic.twitter.com/XzspiUhRoL
— ANI (@ANI) August 15, 2023
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે રાયપુરમાં તિરંગો ફરકાવી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી
#WATCH | Chhattisgarh CM Bhupesh Baghel hoisted the Tiranga and participated in #IndependenceDay celebrations in Raipur. pic.twitter.com/IBtclkeVbH
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 15, 2023
આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ ગુવાહાટીમાં તિરંગો ફરકાવી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી
#WATCH | Assam CM Himanta Biswa Sarma hoisted the Tiranga and participated in #IndependenceDay celebrations in Guwahati. pic.twitter.com/m8ENZdYiZL
— ANI (@ANI) August 15, 2023
BSFએ અટારી-વાઘા બોર્ડર પર ભવ્યાતિભવ્ય ઉજવણી કરી
#WATCH | Border Security Force (BSF) celebrates Independence Day at the Attari-Wagah Border in Punjab's Amritsar. pic.twitter.com/yvUC7rEYBd
— ANI (@ANI) August 15, 2023
ભારતીય કોસ્ટગાર્ડે તામિલનાડુના રામેશ્વરમમાં પાણીની અંદર તિરંગો લહેરાવી, રાષ્ટ્રધ્વજને સલામી આપી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી
#WATCH | Underwater hoisting of national flag by Indian Coast Guard personnel near Rameshwaram, Tamil Nadu on Independence Day
— ANI (@ANI) August 15, 2023
(Video source: Indian Coast Guard) pic.twitter.com/SPGsU3HxDj
દિલ્હીમાં 105 મીમી લાઇટ ફિલ્ડ ગનથી ફાયરિંગ કરી 77મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
#WATCH | Delhi | 105 mm Light Field Guns firing as part of the ceremonial salute today. This is the first time that these indigenous guns have been used for ceremonial firing at the #IndependenceDay celebrations.
— ANI (@ANI) August 15, 2023
(Video source: Indian Army officials) pic.twitter.com/Pf2mNaEtLX

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત