Team Chabuk-National Desk: બે કલાક બાદ વૉટ્સએપ રિસ્ટૉર થયુ છે. ભારતમાં તહેવારોની સિઝનમાં બે કલાકથી વધુના સમયથી વૉટ્સએપ ડાઉન ચાલી રહ્યું હતુ. મંગળવારે વોટ્સએપે અચાનક કામ કરવાનું બંધ કરી દીધું હતું. જેના કારણે તેના યુઝર્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સોશિયલ મીડિયા ટ્વિટર પર લોકો આ અંગે કોમેન્ટ કરી રહ્યા છે.
ભારતમાં હાલ લોકોને મેસેજ મોકલવામાં અને મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. ડાઉન ડિરેકટરે આ વાતની પુષ્ટિ કરી છે અને વોટ્સએપ લાખો લોકો માટે હાલ કામ નથી કરી રહ્યું. અમદાવાદ, મુંબઈ, દિલ્હી, કોલકાતા અને લખનઉ સહિત દેશના મોટાભાગના શહેરો વોટ્સએપ ડાઉનથી પ્રભાવિત થયા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત