Team Chabuk-Political Desk: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો છે. ભાજપનું મોદી મેજિક કામ કરી ગયું છે અને રેકોર્ડ બ્રેક વિજય મેળવ્યો છે. કૉંગ્રેસની કારમી હાર થઈ છે. કૉંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓને હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપના પ્રચંડ વાવાઝોડા સામે ગુજરાત કૉંગ્રેસના 17 નેતાઓએ જીત મેળવી છે.
આ 17 બેઠકો પર કૉંગ્રેસે જીત મેળવી
અમિત ચાવડા- આંકલાવ
અનંત પટેલ-વાંસદા
કાંતિ ખરાડી-દાંતા
ઈમરાન ખેડાવાલા- જમાલપુર ખાડિયા
દિનેશ ઠાકોર- ચાણસ્મા
શૈલેષ પરમાર-દાણીલીમડા
ચિરાગ પટેલ- ખંભાત
જિગ્નેશ મેવાણી- વડગામ
કિરીટ પટેલ- પાટણ
અર્જૂન મોઢવાડીયા-પોરબંદર
વિમલ ચુડાસમા- સોમનાથ
ગેનીબેન ઠાકોર- વાવ
સીજે ચાવડા-વિજાપુર
તુષાર ચૌધરી-ખેડબ્રહ્મા
અમૃતજી ઠાકોર-કાંકરેજ
ગુલાબસિંહ ચૌહાણ-લુણાવાડા
દિનેશ ઠાકોર-ચાણસ્મા
અરવિંદ લાડાણી-માણાવદર
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
