HomeતાપણુંGujarat Election 2022: ભાજપના આ ઉમેદવાર માત્ર 577 મતે જીત્યા, જાણો

Gujarat Election 2022: ભાજપના આ ઉમેદવાર માત્ર 577 મતે જીત્યા, જાણો

Team Chabuk-Political Desk: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election) પરિણામો જાહેર થઈ ગયા છે. ભાજપે કોગ્રેસ, આમ આદમી પાર્ટીના સૂપડાં સાફ કરીને એક તરફી વિજય મેળવ્યો હતો. ભાજપની પ્રચંડ જીત બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે રાજ્યના તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત વિધાનસભામાં ભાજપના ઉમેદવાર 150 કરતાં વધુ બેઠકો પર વિજયી થયા છે. ભારતીય જનતા પાર્ટીના રાપર બેઠકથી ઉમેદવાર વિરેંદ્રસિંહ જાડેજા માત્ર 577 મતથી વિજેતા બન્યા છે. ભારતીય જનતા પાર્ટીના રાપર બેઠકથી ઉમેદવાર વિરેંદ્રસિંહ જાડેજાને 66961 મત મળ્યા હતા, જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર ભચુભાઈ અરેઠીયાને 66384 મત મળ્યા હતા.

ભાજપના વિજેતા ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજા
કોંગ્રેસના ઉમેદવાર ભચુભાઈ અરેઠીયા
whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments