Team Chabuk-Entertainment Desk: ભોજપુરી અભિનેત્રી નેહા મલિકની ( Neha Malik ) ઓફ શોલ્ડર ડ્રેસમાં તેની લેટેસ્ટ તસવીરો જોઈને ચોક્કસ તમારા હોશ ઉડી જશે. નેહા મલિકે તેનું નવું ફોટોશૂટ બ્લૂ કલરના ઑફ શોલ્ડર ડ્રેસમાં કરાવ્યું છે અને તેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. તેણી સારી રીતે જાણે છે કે તેની સુંદરતાનો જાદુ કેવી રીતે ચલાવવો. નેહા સિઝલિંગ પોઝ આપતી જોવા મળે છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ઘણી તસવીરો શેર કરી છે.


નેહા અવારનવાર પોતાના શાનદાર લુકથી ઈન્ટરનેટ પર સનસનાટી મચાવે છે. લેટેસ્ટ તસવીરોમાં પણ તેના ટોન્ડ બોડીને જોઈને ફેન્સના હોશ ઉડી ગયા છે. લેટેસ્ટ ફોટોશૂટમાં નેહાનો લૂક ફરી એકવાર ફેન્સને તેના દિવાના બનાવી રહ્યો છે. કોમેન્ટ બોક્સમાં હાર્ટ ફાયર ઈમોજી આવી રહ્યા છે.

દરેક તસવીરમાં નેહા અલગ-અલગ સિઝલિંગ પોઝ આપતી જોવા મળે છે. નેહાએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. તે ઘણા ભોજપુરી ગીતોમાં જોવા મળી છે. તે પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ સક્રિય છે. ચાહકો પણ નેહા મલિકના બોલ્ડ અંદાજને લાઈક કરે છે.

નેહાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ભોજપુરી સુપરસ્ટાર ખેસારી લાલ યાદવ સાથે નેહા મલિકનો ગીત ‘તેરે મેરે દરમિયાં’નો વીડિયો ખૂબ જ લોકપ્રિય થયો હતો. નેહા મલિક ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરતી રહે છે. નેહાની તસવીરો અને વીડિયો ખૂબ જ વાયરલ થાય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
