HomeસિનેમાવાદIleana D’Cruz: ઇલિયાનાની બિકિની તસવીરોએ ઈન્સ્ટાગ્રામ પર આગ લગાવી,જુઓ હોટ અંદાજ

Ileana D’Cruz: ઇલિયાનાની બિકિની તસવીરોએ ઈન્સ્ટાગ્રામ પર આગ લગાવી,જુઓ હોટ અંદાજ

Team Chabuk-Entertainment Desk: ઇલિયાના ડી’ક્રૂઝ (Ileana D’Cruz) હાલમાં તેની બિકિની તસવીરોને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તેની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી છે. એક્ટ્રેસ ફેશન લવર છે. ઈલિયાના તેના નવા લૂકની તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે. હાલમાં અભિનેત્રી વેકેશન એન્જોય કરી રહી છે. વ્હાઈટ બિકિનીમાં અભિનેત્રીએ તસવીર શેર કરી છે.

ઇલિયાના ડી’ક્રૂઝે વ્હાઈટ બિકિનીમાં તસવીર શેર કરી છે. જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. આ તસવીર ઈન્સ્ટાગ્રામ પર આગની જેમ વાયરલ થઈ છે. ઈલિયાનાના ચાહકો આ તસવીર ખૂબ જ લાઈક કરી રહ્યા છે. ચાહકો આ તસવીર પર કોમેન્ટ કરી રહ્યા છે.

ઇલિયાના ડી’ક્રૂઝે આ પહેલા યલ્લો બિકિનીમાં તસવીર શેર કરી હતી, જે તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ છે.

ઇલિયાનાએ વર્ષ 2012માં ફિલ્મ ‘બરફી’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી, જેમાં તે રણબીર કપૂર અને પ્રિયંકા ચોપરા સાથે જોવા મળી હતી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments