HomeસિનેમાવાદKarishma Tanna: કરીશ્મા તન્નાનો બિકિનીમાં ગ્લેમરસ અંદાજ જોઈ દંગ રહી જશો, જુઓ...

Karishma Tanna: કરીશ્મા તન્નાનો બિકિનીમાં ગ્લેમરસ અંદાજ જોઈ દંગ રહી જશો, જુઓ હોટ તસીવરો

Team Chabuk-Entertainment Desk: કરિશ્મા તન્નાની વેબ સિરીઝ ‘હશ હશ’ એમેઝોન પ્રાઇમ પર 22 સપ્ટેમ્બરે સ્ટ્રીમ થઈ હતી. હાલ એક્ટ્રેસ તેનો હોટ બિકિની તસવીરોને લઈ ચર્ચામાં છે. કરિશ્મા તન્ના વેબ સિરીઝ ‘હશ હશ’માં પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી રહી છે. તેમાં જુહી ચાવલા, સોહા અલી ખાન, કૃતિકા કામરા અને શહાના ગોસ્વામી પણ મહત્વની ભૂમિકામાં છે.

કરિશ્મા તન્નાનો ફરી એક વખત ગ્લેમરસ બિકિની અંદાજ વાયરલ થયો છે. આ તસવીરોમાં તે તેના ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. ચાહકો પણ કરિશ્માની તસવીરોને લાઈક કરી રહ્યા છે. લેટેસ્ટ ફોટોમાં તેનો સુંદર લુક જોવા મળી રહ્યો છે.

કરિશ્મા તન્ના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને એકથી વધુ ફોટો શેર કરીને પોતાના ફેન્સને વ્યસ્ત રાખે છે. તમને જણાવી દઈએ કે કરિશ્મા તન્ના બોલિવૂડ ફિલ્મ ‘સંજુ’ અને ‘સૂરજ પે મંગલ ભારી’માં પણ જોવા મળી છે. તેણે પોતાના કરિયરની શરૂઆત ટીવી શો ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’થી કરી હતી.

કરિશ્મા ‘હશ હશ’ પહેલા ‘ગિલ્ટી માઇન્ડ’ ટીવી સિરીઝ અને ‘બુલેટ’ વેબ સિરીઝમાં પણ જોવા મળી છે. ટીવી સિવાય તે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ પણ છે. લગ્ન બાદથી જ ચાહકો કરિશ્મા તન્નાની સોશિયલ મીડિયા પોસ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અભિનેત્રી તેના પતિ સાથે તેના તમામ રોમેન્ટિક ફોટો-વિડિયો શેર કરતી રહે છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments