Team Chabuk-Entertainment Desk: મલાઈકા અરોરા તેના લુક્સના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. તેમની તસવીરો આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. ક્યારેક મલાઈકા એકદમ સિમ્પલ લુકમાં લોકોની સામે દેખાય છે તો ક્યારેક મલાઈકાનો લુક એટલો ગ્લેમરસ હોય છે કે લોકો જોતા જ રહી જાય છે. આ દરમિયાન મલાઈકાની નવી તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

આ તસવીરોમાં મલાઈકા અરોરા નિયોન ગ્રીન ફીટ ડ્રેસ પહેરેલી જોવા મળે છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. આ વાયરલ તસવીરોમાં મલાઈકા અરોરા નિયોન ગ્રીન લેન્થ ફીટ ડ્રેસમાં જોવા મળી રહી છે. જે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.

આ તસવીરોમાં મલાઈકા અરોરા જે ડ્રેસમાં જોવા મળી રહી છે તે ખૂબ જ હોટ લાગી રહી છે. આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે. મલાઈકા અરોરા આ તસવીરમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. મલાઈકા બોલીવૂડ યંગ એક્ટ્રેસને પણ મ્હાત આપે છે. એક્ટ્રેસ અર્જૂન કપૂરને ડેટ કરી રહી છે.


તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત