Team Chabuk-Entertainment Desk: મલાઇકાએ 23 ઓક્ટોબરે પોતાનો 49મો જન્મદિવસ મનાવ્યો હતો. આ સમયે મલાઇકા અરોડાની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં તે એકદમ બૉલ્ડ ડ્રેસમાં દેખાઇ રહી છે.

એક્ટ્રેસે માત્ર બેકલેસ બૉલ્ડ ડ્રેસ જ નહતો પહેર્યો, પરંતુ સાથે સાથે સાથે તેને બૉલ્ડ તસવીરો પણ ખેંચાવી હતી.

આ તસવીરોમાં મલાઇકા અરોડા બાલકનીમાં બેસેલી છે, એક્ટ્રેસે કેમેરાની સામે ચહેરો તો નથી કર્યો, પરંતુ એક્ટ્રેસ સૂરજને નીહાળી રહી છે. તસવીરમાં એક્ટ્રેસ બેકલેસ ડ્રેસ પહેરીને દેખાઇ રહી છે, અને રિવીલિંગ ડ્રેસમાં બેક ફ્લૉન્ટ કરી રહી છે. આ ડ્રેસને પહેરીને મલાઇકા અરોડાએ કેટલાક બેડરૂમ ફોટોઝ શેર કર્યા છે, આ તસવીરોમાં એક્ટ્રેસ પોતાના વાળ સાથે એક્ટ્રેસ રમતી દેખાઇ રહી છે. તે મસ્તીનના મૂડમા છે. આ તસવીરોને મલાઇકા અરોડાએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત