Homeસિનેમાવાદહેલોવીન પાર્ટીમાં અરબાઝની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયાનો હોટ અંદાજ જોઈ તમામ દંગ, જુઓ બોલ્ડ...

હેલોવીન પાર્ટીમાં અરબાઝની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયાનો હોટ અંદાજ જોઈ તમામ દંગ, જુઓ બોલ્ડ અંદાજ

Team Chabuk-Entertainment Desk: હાલમાં જ હેલોવીન પાર્ટીનો એક વીડિયો જેમાં અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની (georgia andriani) જોવા મળી રહી છે તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તસવીરો પણ વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં જ્યોર્જિયાનો કાતિલ અંદાજ જોવા મળ્યો છે. આ ડ્ર્રેસમાં તે ખૂબ જ હોટ અને સેક્સી લાગી રહી છે.

georgia andriani (2)

જ્યાં એક તરફ એક્ટ્રેસ તેના હેલોવીન પાર્ટી લુકમાં કિલર લાગી રહી હતી, તો બીજી તરફ દર્શકોએ તેને કેટરિના કૈફ સમજી લીધી હતી. પરંતુ એવું કહેવું ખોટું નહીં હોય કે એક ક્ષણ માટે તે ખરેખર કેટરીના કૈફ જેવી દેખાતી હતી.

અભિનેત્રીએ તેને સુંદર દેખાવા માટે તેના વાળ ખુલ્લા રાખ્યા હતા. જ્યોર્જિયાએ તેની બોલ્ડ અંદાજથી તમામને દિવાના બનાવ્યા છે. ગ્લેમરસ અંદાજ જોઈ તમામ લોકો દંગ રહી ગયા હતા. તસવીરોમાં અભિનેત્રી બોલ્ડ પોઝ આપતી જોવા મળે છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments