Team Chabuk-Entertainment Desk: હાલમાં જ હેલોવીન પાર્ટીનો એક વીડિયો જેમાં અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની (georgia andriani) જોવા મળી રહી છે તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તસવીરો પણ વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં જ્યોર્જિયાનો કાતિલ અંદાજ જોવા મળ્યો છે. આ ડ્ર્રેસમાં તે ખૂબ જ હોટ અને સેક્સી લાગી રહી છે.


જ્યાં એક તરફ એક્ટ્રેસ તેના હેલોવીન પાર્ટી લુકમાં કિલર લાગી રહી હતી, તો બીજી તરફ દર્શકોએ તેને કેટરિના કૈફ સમજી લીધી હતી. પરંતુ એવું કહેવું ખોટું નહીં હોય કે એક ક્ષણ માટે તે ખરેખર કેટરીના કૈફ જેવી દેખાતી હતી.

અભિનેત્રીએ તેને સુંદર દેખાવા માટે તેના વાળ ખુલ્લા રાખ્યા હતા. જ્યોર્જિયાએ તેની બોલ્ડ અંદાજથી તમામને દિવાના બનાવ્યા છે. ગ્લેમરસ અંદાજ જોઈ તમામ લોકો દંગ રહી ગયા હતા. તસવીરોમાં અભિનેત્રી બોલ્ડ પોઝ આપતી જોવા મળે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
