Team Chabuk-Entertainment Desk: ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈ ( rashmi desai) આ દિવસોમાં પોતાના બોલ્ડ અને સેક્સી અવતારથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ખૂબ જ સેક્સી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં રશ્મિ દેસાઈનો હોટ અંદાજ જોવા મળ્યો છે.


એક્ટ્રેસ રશ્મિએ ચોકલેટ કલરનો હોટ થાઈ-હાઈ સ્લિટ ડ્રેસ પહેર્યો છે. ગ્લોઈંગ મેકઅપ સાથે અભિનેત્રીએ તેના વાળ બાંધ્યા છે અને એક કરતા વધારે સેક્સી પોઝ આપી રહી છે. અભિનેત્રીની હોટનેસ જોઈને યુઝર્સના દિલની ધડકન વધી ગઈ છે. ચાહકો અભિનેત્રીની તસવીરો પર કોમેન્ટ બોક્સમાં ર ફાયર ઇમોજી અને રેડ હાર્ટ પોસ્ટ કરી રહ્યા છે.

એક્ટ્રેસનો આ બોલ્ડ અંદાજ જોઈ ચાહકો તસવીરોને લાઈક કરી રહ્યા છે. રશ્મિની આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
