HomeસિનેમાવાદEsha Gupta: ઈશા ગુપ્તાના બ્લેક બિકીનીમાં સન બાથ લેતા ફોટોએ આગ લગાવી

Esha Gupta: ઈશા ગુપ્તાના બ્લેક બિકીનીમાં સન બાથ લેતા ફોટોએ આગ લગાવી

Team Chabuk-Entertainment Desk: બોલિવુડ અભિનેત્રી ઈશા ગુપ્તા (Esha Gupta) પોતાની બોલ્ડનેસના કારણે જાણીતી છે. હાલ તે ફિલ્મોથી ભલે દુર હોય પરંતુ સોશિયલ મીડિયા પર ઈશા ગુપ્તા ખૂબ જ સક્રિય છે. હાલમાં જ ઈશા ગુપ્તાના બ્લેક બિકીની પહેરેલા અને સન બાથ (sun bath) લેતા ફોટો વાઈરલ થયા છે. ઈશા ગુપ્તાના આ બોલ્ડ ફોટોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી છે.

esha gupta (5)

ફોટોમાં દેખાઈ રહ્યું છે કે અભિનેત્રી ઈશા ગુપ્તાએ બ્લેક બિકીની પહેરી છે, માથા પર રાઉન્ડ કેપ પહેરેલી છે અને આરામથી તે દરિયા કિનારે સન બાથ લઈ રહી છે અને એન્જોય કરી રહી છે.

મહત્વનું છે કે, ઈશા ગુપ્તાએ વર્ષ 2007માં ફેમિના મિસ ઈંડિયા સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં તેણે ત્રીજુ સ્થાન મેળવ્યું હતું. પણ તે પછી તેણે મિસ ઈંડિયા ઈંટરનેશનલ ખેતાન તેના નામે કર્યો હતો.  મિસ ઈંડિયા બન્યા પછી ઈશા ગુપ્તાએ બૉલીવુડ ફિલ્મોમાં એન્ટ્રી લીધી હતી. તે પછી તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું. ઈશાએ તેમની પ્રથમ ફિલ્મ ઈમરાન હાશ્મી સાથે કરી હતી. ઈશા ગુપ્તાએ જન્નત-2થી બોલિવુડમાં પોતાની કેરિયરની શરૂઆત કરી હતી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments