Team Chabuk-Political Desk: ગુજરાત કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે 6 ઉમેદવારની ત્રીજી યાદી જાહેર કરી છે. કૉંગ્રેસે ઈન્દ્રનીલ રાજ્યગુરુને રાજકોટ ઈસ્ટમાંથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ધારી બેઠક પરથી ડો. કિર્તી બોરીસાગરને ટિકિટ આપવામાં આવી છે. વઢવાણથી તરુણ ગઢવીને ટિકિટ આપી છે. રાપરથી બચુભાઈ અરેઠીયાને ટિકિટ આપી છે. નવસારીથી દીપક બારોટને ટિકિટ આપી છે. નાંદોદથી હરેશ વસાવાને ટિકિટ આપવામાં આવી છે. ગણદેવીથી કૉંગ્રેસે ઉમેદવાર બદલ્યા છે પહેલા શંકર પટેલને ટિકિટ આપી હતી હવે અશોક પટેલને ટિકિટ આપવામાં આવી છે.
વિધાનસભાની ચૂંટણીને આડે હવે માંડ વીસેક દિવસ બાકી રહ્યા છે. ત્યારે ભાજપે સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, જે પી નડ્ડા, સ્મૃતિ ઈરાની સહિતના 40 સ્ટાર પ્રચારકોનું લિસ્ટ જાહેર કર્યું છે.
ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
