HomeસિનેમાવાદShama Sikander: વર્કઆઉટ કરતી શમા સિકન્દરની હોટ તસવીરોએ ચાહકોને કર્યા ક્લિન બોલ્ડ

Shama Sikander: વર્કઆઉટ કરતી શમા સિકન્દરની હોટ તસવીરોએ ચાહકોને કર્યા ક્લિન બોલ્ડ

Team Chabuk-Entertainment Desk: શમા સિકંદરે ટીવી સિરિયલોથી લઈને બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. આ અભિનેત્રી હવે કોઈ ઓળખ પર નિર્ભર નથી. તેણે ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ મેળવી છે. શમા પોતાના સ્ટાઇલિશ લુક અને સિઝલિંગ અવતારથી દુનિયાભરના લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.

શમા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. શમા દરરોજ નવી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે. શમાની હોટ વર્કઆઉટ કરતી તસવીરો વાયરલ થઈ રહી છે. એક્ટ્રેસ શમા સિકન્દર વ્હાઈટ કલરના આઉટફિટમાં વર્કઆઉટ કરતી જોવા મળે છે.

શમા લાંબા સમયથી કોઈ ટીવી શો કે ફિલ્મમાં જોવા મળી નથી, પરંતુ તેમ છતાં તેના ચાહકોની યાદી દરરોજ લાંબી થતી જાય છે. તે સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે પણ જોડાયેલ છે. લગભગ દરરોજ ચાહકો તેના નવા લુકને જોવા મળે છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments