HomeસિનેમાવાદGiorgia andriani: અરબાઝની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા ટીર્શટ અને ટાઈટ શોર્ટ્સમાં નિકળી રસ્તા પર,...

Giorgia andriani: અરબાઝની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા ટીર્શટ અને ટાઈટ શોર્ટ્સમાં નિકળી રસ્તા પર, જુઓ વાયરલ તસવીરો

Team Chabuk-Entertainment Desk: બોલિવૂડ સ્ટાર અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની તાજેતરમાં મુંબઈમાં વર્કઆઉટ માટે જતી જોવા મળી હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર જ્યોર્જિયાની ઘણી તસવીરો સામે આવી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે. જ્યોર્જિયા પોતાની બોલ્ડનેસ માટે દેશભરમાં ફેમસ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં તેની આ તસવીરો પણ ટોક ઓફ ધ ટાઉન બની રહી છે.

જ્યોર્જિયા ખૂબ જ હોટ અંદાજમાં રસ્તા પર જોવા મળી હતી. આ તસવીરોને ચાહકો લાઈક કરી રહ્યા છે.

આ સાથે તમને જણાવી દઈએ કે જ્યોર્જિયા ફિટનેસ ફ્રીક છે અને તે પોતાની ફિટનેસ અને સુંદરતાનું ખાસ ધ્યાન રાખે છે. જ્યોર્જિયાની આવી તસવીરો જોયા બાદ તેના ચાહકો તેની સરખામણી અરબાઝ ખાનની પૂર્વ પત્ની મલાઈકા અરોરા સાથે કરે છે.

તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરાથી છૂટાછેડા લીધા બાદ અરબાઝ ખાન જ્યોર્જિયા સાથેના પોતાના સંબંધોને લઈ સમાચારોમાં રહે છે. એવા અહેવાલો પણ છે કે બંને ખૂબ જ ટૂંક સમયમાં તેમના લગ્નની યોજના બનાવી રહ્યા છે, જો કે બંનેમાંથી કોઈએ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments