Team Chabuk-Political Desk: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. ભાજપે કોગ્રેસ, આમ આદમી પાર્ટીના સૂપડાં સાફ કરીને એક તરફી વિજય મેળવ્યો હતો.ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત વિધાનસભામાં ભાજપના ઉમેદવાર 150 કરતાં વધુ બેઠકો પર વિજયી થયા છે. આ ચૂંટણીમાં કૉંગ્રેસની કારમી હાર થઈ છે. કૉંગ્રેસના 17 ઉમેદવારોને જીત મળી છે.
કૉંગ્રેસના જીતેલા 17 ધારાસભ્યોની લીડ
પોરબંદર અર્જૂન મોઢવાડિયા 8181
આંકલાવ અમિત ચાવડા 2729
વીજાપુર સી.જે.ચાવડા 7053
વડગામ જીગ્નેશ મેવાણી 4928
વાવ ગેનીબેન ઠાકોર 15601
દાંતા કાંતિ ખરાડી 6327
કાંકરેજ અમૃતજી ઠાકોર 5295
પાટણ કિરીટ પટેલ 17177
ચાણસ્મા દિનેશ ઠાકોર 1404
વાંસદા અનંત પટેલ 35,033
દાણીલીમડા શૈલેશ પરમાર 13,487
જમાલપુર ખાડીયા ઈમરાન ખેડાવાલ 13,658
ખંભાત ચિરાગ પટેલ 3711
ખેડબ્રહ્મા તુષાર ચૌધરી 1464
લુણાવાડા ગુલાબસિંહ ચૌહાણ 26620
માણાવદર અરવિંદ લાડાણી 3553
સોમનાથ વિમલ ચુડાસમા 922
આમ, કોંગ્રેસના 17 વિજેતા ઉમેદવારોમાં સૌથી વધુ લીડથી વાંસદાના અનંત પટેલ જીત્યા છે જ્યારે સૌથી ઓછી લીડથી સોમનાથના વિમલ ચુડાસમા જીત્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
