Team Chabuk-Entertainment Desk: ટીવી એક્ટ્રેસ આંચલ મુંજાલ તેના બોલ્ડ અને સ્ટાઈલિશ અંદાજને લઈ સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહે છે. અભિનેત્રી બોડીકોન લૂકમાં ખૂબ જ હોટ લાગે છે. એક્ટ્રેસે હાલમાં જ બોડીકોન લૂકમાં કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહીછે.
આંચલ બોડીકોન લૂકમાં ખૂબ જ હોટ લાગે છે. તેના ચાહકો પણ તેના આ લૂકને લાઈક કરી રહ્યા છે. બ્લેક લૂકમાં આંચલ મુંજાલ કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે. આંચલ ઘણી ટીવી સિરીયલ અને ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. એક્ટ્રેસ તેના શાનદાર લૂકના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.
એક્ટ્રેસ બોડીકોન લૂકમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળે છે. ગ્લેમરસ લૂક ચાહકોને પણ પસંદ આવ્યો છે.આંચલ દરરોજ સ્ટનિંગ આઉટફિટમાં જોવા મળે છે. એક્ટ્રેસ ખૂબ જ સ્ટાઈલિશ છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત