HomeસિનેમાવાદMonalisa: મોનાલિસાનો ‘રેડ સાડી’માં હોટ અંદાજ, જુઓ વાયરલ તસવીરો

Monalisa: મોનાલિસાનો ‘રેડ સાડી’માં હોટ અંદાજ, જુઓ વાયરલ તસવીરો

Team Chabuk-Entertainment Desk: ભોજપુરી અભિનેત્રી મોનાલિસાનું (monalisa) નામ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાં લેવામાં આવે છે. મોનાલિસાના તેના અભિનય અને સુંદરતાના લાખો ચાહકો છે. મોનાલીસાની તેના અભિનય અને સુંદરતાના લાખો દિવાના છે.મોનાલિસાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર રેડ કલરની સાડીમાં હોટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.

રેડ કલરની સાડીમાં તે ખૂબ જ હોટ લાગે છે. મોનાલિસાનો આ સાડી અંદાજ વાયરલ થઈ રહ્યો છે. ચાહકો તેના દિવાના બન્યા છે. મોનાલિસાએ ઘણી હિટ ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે. મોનાલીસાને આજે ઈન્ડસ્ટ્રીમાં અન્ય કોઈ ઓળખની જરૂર નથી.

મોનાલીસાના સોશિયલ મીડિયા પર 50 લાખથી વધુ ફોલોઅર્સ છે. મોનાલિસાએ સેંકડો ભોજપુરી ફિલ્મો તેમજ હિન્દી, બંગાળી, ઉડિયા, તમિલ, કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં અભિનય કર્યો છે.

તે બિગ બોસ 2016માં સ્પર્ધક તરીકે જોવા મળી હતી. તેણે કેટલાક ટેલિવિઝન શો પણ કર્યા છે. તેણે 2017માં વિક્રાંત સિંહ રાજપૂત સાથે લગ્ન કર્યા હતા. ઈન્સ્ટાગ્રામ પર તેની આ હોટ તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે.

(તમામ તસવીરો મોનાલિસા ઈન્સ્ટાગ્રામ)

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments