Team Chabuk-Entertainment Desk: નુસરત ભરૂચાએ (Nushrratt Bharuccha) ખૂબ જ ટૂંકા ગાળામાં જ પોતાના અદભૂત અભિનયથી વિશ્વભરના દર્શકોનું દિલ જીતી લીધું છે. અભિનેત્રીએ શાનદાર ઓળખ બનાવી છે. નુસરત ભરુચા હાલમાં તેની ઈન્સ્ટાગ્રામ તસવીરોને લઈ ચર્ચામાં છે. અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો શેર કરી છે.



નુસરત ભરુચા પિંક કલરના બોડીકોન ડ્રેસમાં તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેનો હોટ અંદાજ જોવા મળ્યો છે. નુસરત ભરુચા અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે. અભિનેત્રીએ સાબિત કર્યું છે કે તે કોઈપણ પ્રકારની ભૂમિકા સુંદર રીતે ભજવી શકે છે.


તેથી જ ફેન્સ આ અભિનેત્રીની ફિલ્મો માટે ખૂબ જ ઉત્સાહિત રહે છે. આ સિવાય નુસરત તેના લુકના કારણે પણ ચર્ચામાં છે. નુસરતની સ્ટાઇલિશ સ્ટાઇલે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. હવે ફરી એકવાર અભિનેત્રીનું લેટેસ્ટ ફોટોશૂટ વાયરલ થઈ રહ્યું છે. આ ફોટોશૂટ માટે નુસરતે ફેન્સી ડ્રેસ પહેર્યો છે. પિંક બોડીકોન ડ્રેસમાં હોટ પોઝ આપતી જોવા મળે છે.
આ અવતારમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
