Team Chabuk-Entertainment Desk: સાઉથ અને બોલિવૂડ એક્ટ્રેસ નેહા શર્માએ (Neha sharma) ઈન્સ્ટાગ્રામ પર પોતાનું લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યું છે. આમાં તે શર્ટનું બટન ખોલીને પોતાનો બોલ્ડ લુક બતાવી રહી છે. નેહા શર્માની આ હોટ તસવીરો શેર થતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે. નેહાના આ ફોટોશૂટે ઇન્ટરનેટનું તાપમાન વધાર્યું છે.


અભિનેત્રીના બોલ્ડ ફોટા જોઈને ચાહકો લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. નેહા શર્માનું આ ફોટોશૂટ ઈન્સ્ટાગ્રામ પર શેર થતાની સાથે જ વાયરલ થયું છે. નેહા શર્માના બોલ્ડ ફોટા પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. હવે તાજેતરમાં શેર કરાયેલા તસવીરોમાં નેહા શર્મા તેના શર્ટના બટને ખુલ્લા રાખીને અને બ્રાલેટમાં હોટ પોઝ આપતી જોવા મળે છે.

નેહા શર્માની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે. આ સિવાય જો નેહા શર્માની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ‘થોડા થોડા પ્યાર હુઆ તુમસે’ ગીતથી લાઈમલાઈટમાં આવી હતી.

નેહાએ હિન્દીની સાથે સાથે સાઉથમાં પણ અભિનય કર્યો છે. નેહા સાઉથમાં રામ ચરણ સાથે ‘ચિરુથા’ જેવી ફિલ્મોમાં જોવા મળી છે.
(તસવીરો- નેહા શર્મા ઇન્સ્ટાગ્રામ)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
