Homeસિનેમાવાદnia sharma: નિયા શર્માનો ફરી જોવા મળ્યો હોટ અંદાજ, શાનદાર તસવીરો શેર...

nia sharma: નિયા શર્માનો ફરી જોવા મળ્યો હોટ અંદાજ, શાનદાર તસવીરો શેર કરી

Team Chabuk-Entertainment Desk: નિયા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નિયા વ્હાઈટ કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. નિયાની આ તસવીરોએ ચાહકોના હોશ ઉડાવ્યા છે. કારમાં બેસી નિયા શર્મા હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.

ટીવી સ્ટાર નિયા શર્મા પોતાના ફેન્સને પોતાની પર્સનલ અને પ્રૉફેશનલ લાઇફ સાથે એટેચ રાખે છે. એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે, એક્ટ્રેસે તાજેતરમાં જ પોતાની ગ્લેમરસ અદાઓ ફેન્સને બતાવી છે.

નિયા શર્માએ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં એક્ટ્રેસ વ્હાઈટ કલરના આઉટફિટ પહેરીને દેખાઇ રહી છે. એક્ટ્રેસનો હોટ અંદાજ જોવા મળ્યો છે. વ્હાઈટ આઉટફિટમાં નિયા શર્મા ખુબ જ સ્ટનિંગ લાગી રહી છે.

આ તસવીરો પરથી નજર હટાવવી ફેન્સ માટે મુશ્કેલ થઇ ગઇ છે. નિયા પોતાના આ હોટ અંદાજથી મહેફિલ લૂંટી રહી છે. નિયા શર્માએ પોતાની કેરિયરની શરૂઆત એક હજારો મે મેરી બહના હૈથી કરી હતી. જોકે, નિયા શર્માને સૌથી વધુ ઓળખ મળી ઝી ટીવીના શૉ જમાઇ રાજામાં રોશનીની ભૂમિકા નિભાવીને.

(તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments