Team Chabuk-National Desk: નિક્કી તંબોલી હંમેશીની જેમ જ ફરી શાનદાર લૂકમાં જોવા મળી હતી. નિક્કીનો રેડ કલરના ડ્રેસમાં હોટ અંદાજ જોવા મળ્યો છે. નિક્કી રેડ કલરના ડ્રેસમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી. તેણે થાઈ સ્લિટ કટ સાથે બોડીકોન ડ્રેસ પહેર્યો હતો.


જે નિક્કીને ખૂબ જ બોલ્ડ લુક આપી રહ્યો હતો. હવે હસીનાનો આ લુક સોશિયલ મીડિયા પર છવાયેલો છે. ચાહકો પણ નિક્કીના હોટ અંદાજને લાઈક કરી રહ્યા છે. નિક્કી રેડ કલરના ડ્રેસમાં હોટ પોઝ આપતી જોવા મળે છે. એક્ટ્રેસે અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપ્યા છે.


અભિનેત્રી નિક્કી તંબોલી અવારનવાર તેની બોલ્ડ સ્ટાઈલ માટે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. નિક્કી ધમાકેદાર ગીત સાથે પરત ફરી છે અને આવતાની સાથે જ તે પોતાની સ્ટાઈલમાં જોવા મળી છે.

નિક્કી તંબોલીને બિગ બોસથી ઘણી લોકપ્રિયતા મળી.
(તમામ તસવીરો સોશિયલ મીડિયા)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
