Homeવિશેષમાત્ર 35 રૂપિયામાં દરરોજ 1GB ડેટા, જાણો એરટેલના શાનદાર પ્લાન વિશે

માત્ર 35 રૂપિયામાં દરરોજ 1GB ડેટા, જાણો એરટેલના શાનદાર પ્લાન વિશે

Team Chabuk-Tech Desk: એરટેલે ગ્રાહકોને ઝડપથી 5G નેટવર્ક આપવા માટે કામ શરૂ કરી દીધુ છે, કંપનીનું 5G નેટવર્ક 50 થી વધુ શહેરોમાં અત્યાર સુધી ફેલાઇ ચૂક્યુ છે. એરટેલે પોતાના રિચાર્જ પૉર્ટફોલિયોમાં એક નવો પ્લાન એડ કર્યો છે, જેનાથી ગ્રાહકોને આકર્ષવા માટે પ્રયાસ કરાઇ રહ્યો છે. આ પ્લાન એક ડેટા વાઉચર છે, આમાં ગ્રાહકોને હાઇ સ્પીડ ઇન્ટરનેટ મળશે એરટેલનો 35 રૂપિયાનો આ પ્લાન 2 દિવસની વેલિડિટીની સાથે આવે છે, જેમાં તમને 2 જીબી ડેટા મળશે, આ એક ડેટા વાઉચર પ્લાન છે, જેમાં તમને અન્ય કોઇ સુવિધા નહીં મળશે. આ પ્લાન તે લોકો માટે બેસ્ટ છે જેની ડેટા લિમીટ સમયથી પહેલા પુરી થઇ જાય છે. જેના કારણે તેમને હાઇ ઇન્ટરનેટ સ્પીડ નથી મળી શકતી.

આ ઉપરાંત એરટેલનો 19 રૂપિયાનો પણ ડેટા પ્લાન ઓફરમાં અવેલેબલ છે. જેમાં તમને 1 દિવસ માટે 1 જીબી ડેટા મળે છે. કેમ કે આ પ્લાનમાં માત્ર એક જ દિવસની વેલિડિટી હતી, એટલે કંપનીએ 35 રૂપિયાનો પ્લાન પોતાના પૉર્ટફોલિયોમાં એડ કર્યો છે.

65 રૂપિયાનો પ્લાન

એરટેલે તાજેતરમાં જ પોતાના પૉર્ટફોલિયોમાં 65 રૂપિયાનો પ્લાન પણ એડ કરી દીધો છે. આમાં ગ્રાહકોને 4GB ડેટા મળે છે. જેની કોઇ વેલિડિટી નથી. એટલે કે આ પ્લાનને તમારે કોઇ એક્જિસ્ટિંગ પ્લાનના ઉપર રિચાર્જ કરીને યૂઝ કરવો પડશે. જો તમે વર્ષ સુધી યૂઝ કરી રહ્યાં છો, તો આ પ્લાન પણ નંખાવો છો, તો તમે આમા મળનારા 4 GB ડેટાનો વર્ષ સુધી યૂઝ કરી શકો છો કેમ કે આની કોઇ વેલિડિટી અલગથી નથી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments