HomeસિનેમાવાદAnupama Agnihotri: અનુપમાએ બોલ્ડનેસની તમામ હદો પાર કરી, વ્હાઈટ બિકિનીમાં આપ્યા કાતિલ...

Anupama Agnihotri: અનુપમાએ બોલ્ડનેસની તમામ હદો પાર કરી, વ્હાઈટ બિકિનીમાં આપ્યા કાતિલ પોઝ

Team Chabuk-Entertainment Desk: બોલિવૂડ એક્ટ્રેસ અનુપમા અગ્નિહોત્રી (Anupama Agnihotri) પોતાની બોલ્ડનેસ અને હોટનેસથી ફેન્સના દિલની ધડકન વધારી રહી છે. અનુપમા અગ્નિહોત્રીએ વ્હાઈટ કલરની બિકિનીમાં પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું છે. એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપતી જોવા મળે છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરતાની સાથે જ આ તસવીરોએ આગ લગાવી છે.

અનુપમા અગ્નિહોત્રી ટોન બોડીમાં તેના ક્લીવેજને ફ્લોન્ટ કરી રહી છે. સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહેતી અનુપમા પોતાની હોટ તસવીરો શેર કરતી રહે છે. બિકિની તસવીરોથી અનુપમાએ ચાહકોના દિલની ધડકન વધારી છે. ચાહકો આ તસવીરોને લાઈક કરી રહ્યા છે.

અભિનેત્રી અનુપમા અગ્નિહોત્રી બોલિવૂડમાં ગોવિંદા સાથે ‘રંગીલા રાજા’માં જોવા મળી હતી.

અનુપમા અગ્નિહોત્રી બિકીની પહેરવામાં શરમાતી નથી. અભિનેત્રી આ પહેલા પણ હોટ બિકિની તસવીરો શેર કરી ચૂકી છે.

અનુપમા અગ્નિહોત્રીનું કર્વી ફિગર અને ગ્લેમરસ સ્ટાઈલ જોઈને દરેક વ્યક્તિ તેના દિવાના થઈ જાય છે. અનુપમાનું ઈન્સ્ટાગ્રામ પર જોરદાર ફેન ફોલોઈંગ છે.

(તમામ તસવીરો અનુપમા ઈન્સ્ટાગ્રામ)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments