Avneet Kaur PHOTO: 20 વર્ષની અવનીત કૌર આજે ટીવીથી લઈને બોલિવુડમાં ધૂમ મચાવી રહી છે. અવનીત રોજે રોજ તેની નવી નવી તસવીરો શેર કરી છે. હાલમાં અભિનેત્રીનો હોટ બિકિની અંદાજ વાયરલ થઈ રહ્યો છે. બ્લેક બિકિનીમાં એક્ટ્રેસ સ્વિમિંગપૂલમાં ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળે છે.
અવનીત કૌરની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે. અવનીત અલગ-અલગ અંદાજમાં બોલ્ડ અને હોટ પોઝ આપતી જોવા મળે છે. 20 વર્ષની અવનીત કૌર આજે ટીવીથી લઈને બોલિવુડમાં ધૂમ મચાવી રહી છે.
અભિનેત્રીએ સીરિયલ ‘અલાદ્દીન’માં જાસ્મિનનો રોલ કર્યો હતો. આ સીરિયલમાં આવ્યા બાદ અવનીતની બોલ્ડનેસ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ પોઝ આપતાં અવનીતે એવી સ્ટાઈલ બતાવી છે કે લુક્સ જોઈને ફેન્સ બેકાબૂ થઈ જાય છે.અવનીતે આ તસવીરો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત