HomeસિનેમાવાદPriya banerjee: અભિનેત્રી પ્રિયા બેનર્જી બિકિનીમાં લાગે છે હોટ, જુઓ વાયરલ તસવીરો

Priya banerjee: અભિનેત્રી પ્રિયા બેનર્જી બિકિનીમાં લાગે છે હોટ, જુઓ વાયરલ તસવીરો

Team Chabuk-Entertainment Desk: ફિલ્મ નિર્માતા એકતા કપૂરની વેબ સિરીઝ ‘બેકાબૂ’થી લોકપ્રિય બનેલી પ્રિયા બેનર્જી (Priya banerjee) આ દિવસોમાં ચર્ચામાં છે. પ્રિયા બેનર્જી તેની બોલ્ડ અને હોટ તસવીરોને લઈને ચર્ચામાં છે. તે બોલ્ડનેસ અને ગ્લેમર મામલે બોલીવૂડની અભિનેત્રીઓને  પણ ટક્કર આપી રહી છે.

પ્રિયા બેનર્જીની બિકિની તસવીરો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહી છે. ચાહકો તેની હોટ તસવીરોને લાઈક કરી રહ્યા છે.

વેબ સિરીઝમાં પણ પ્રિયા બેનર્જીએ પોતાની બોલ્ડનેસ બતાવીને દર્શકોને પાગલ કરી દીધા છે. રિયલ લાઈફમાં પણ પ્રિયા ગ્લેમરસ છે. પ્રિયા બેનર્જી ડિજિટલ વર્લ્ડનો જાણીતો ચહેરો બની ગઇ છે.

કિલર લુક અને જોરદાર એક્ટિંગના કારણે તેની લોકોમાં ઘણી ચર્ચા છે. પ્રિયા બેનર્જીનો જન્મ 16 એપ્રિલ 1990ના રોજ કેનેડામાં થયો હતો. પ્રિયા બેનર્જીએ પોતાના કરિયરની શરૂઆત તમિલ-તેલુગુ ફિલ્મ ‘કિસ’થી કરી હતી.

આ ફિલ્મ માટે તેને ‘બેસ્ટ ફીમેલ ડેબ્યુ’નો એવોર્ડ મળ્યો હતો. જોકે, તેનો પરિવાર કોલકાતાનો છે. તેના પિતા એન્જિનિયર છે અને માતા ગૃહિણી છે. પ્રિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. દરરોજ તે પોતાની તસવીર શેર કરતી રહે છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments