Team Chabuk-Political Desk: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ-કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. કૉંગ્રેસે 43 ઉમેદવારોથી પ્રથમ યાદી જાહેર કરી દિધી છે. ભાજપે એક પણ બેઠક પર હજુ સુધી ઉમેદવાર જાહેર કર્યા નથી. ત્યારે હવે સમાચાર આવ્યા છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ આવતીકાલે દિલ્હી જશે.
ભાજપના ઉમેદવારોના નામ નક્કી કરવા અંગે હાઈકમાંડ સાથે બે દિવસ સુધી ચર્ચા ચાલશે. બે દિવસ બાદ પ્રથમ તબક્કાના ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર અંદાજે બે દિવસ બાદ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
