Team Chabuk-Political Desk: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત કોંગ્રેસની 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ ગઈ છે. રાજકોટ દક્ષિણ બેઠક પરથી હિતેશભાઈ વોરા, રાજકોટ ગ્રામ્ય બેઠક પર સુરેશ બથવારને ટિકિટ આપવામાં આવી છે. જસદણ બેઠક પરથી ભોળાભાઈ ગોહીલને કોંગ્રેસે ટિકિટ આપી છે. જામનગર નોર્થ બેઠક પરથી બિપેંદ્રસિંહ ચતુરસિંહ જાડેજા, પોરબંદર બેઠક પરથી અર્જૂન મોઢવાડિયાને ટિકિટ આપવામાં આવી છે. કુતિયાણા બેઠક પરથી નાથાભાઈ ભુરાભાઈ ઓડેદરા, માણાવદર બેઠક પરથી અરવિંદભાઈ ઝીણાભાઈ લાડાણી, મહુવા બેઠક પરથી કનુભાઈ કળસરીયાને ટિકિટ આપવામાં આવી છે. નડિયાદ બેઠક પરથી ધ્રૃવલ સાધુભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે ઘાટલોડિયા બેઠક પરથી અમી યાજ્ઞિકને ટિકિટ આપવામાં આવી છે.


પ્રથમ યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર
ડીસાથી સંજય રબારી
અંજારમાં રમેશ ડાંગર
ગાંધીધામથી ભરત સોલંકી
ખેરાલુથી મુકેશ દેસાઈ
કડીમાં પ્રવિણ પરમાર
હિંમતનગરમાં કમલેશ પટેલ
ઈડરમાં રમેશ સોલંકી
ગાંધીનગર દક્ષિણથી હિમાંશુ પટેલ
ઘાટલોડિયાથી અમીબહેન યાજ્ઞિક
એલિસબ્રિજથી ભિખુ દવે
અમરાઈવાડીથી ધર્મેન્દ્ર પટેલ
દસક્રોઈથી ઉમેદી બુધાજી ઝાલા
રાજકોટ દક્ષિણથી હિતેશ વોરા
રાજકોટ ગ્રામ્યથી સુરેશ બથવાર
જસદણથી ભોળાભાઈ ગોહિલ
જામનગર ઉત્તરથી બિપેન્દ્રસિંહ જાડેજા
પોરબંદરથી અર્જુન મોઢવાડિયા
કુતિયાણાથી નાથા ઓડેદરા
માણાવદરથી અરવિંદ લાડાણી
મહુવાથી કનુ કળસરીયા
નડિયાદથી ધ્રુવલ પટેલ
મોરવા હડફથી સ્નેહલતા ખાંટ
ફતેપુરાથી રઘુ માચર
ઝાલોદથી મિતેશ ગરાસિયા
લીમખેડાથી રમેશ ગુંડીયા
સંખેડાથી ભીલ ધીરુભાઈ
સયાજીગંજથી અમીબેન રાવત
અકોટાથી ઋત્વિક જોશી
રાવપુરાથી સંજય પટેલ (એસપી)
માંઝલપુરથી ડો. તશ્વીન સિંઘ
ઓલપાડથી દર્શનકુમાર નાયક
કામરેજથી નિલેશકુમાર કુંભાણી
વરાછા રોડથી પ્રફુલ તોગડીયા
કતારગામથી કલ્પેશ વારીયા
સુરત વેસ્ટથી સંજય પટવા
બારડોલીથી પન્નાબેન પટેલ
મહુવાથી હેમાંગીનીબેન ગરાસિયા
ડાંગથી મુકેશભાઈ પટેલ
જલાલપોરથી રણજિતભાઈ પંચાલ
ગણદેવીથી શંકરભાઈ પટેલ
પારડીથી જયશ્રી પટેલ
કરપડાથી વસંતભાઈ પટેલ
ઉમરગામથી નરેશ વાલ્વી
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
