Team Chabuk-Entertainment Desk: બોલીવૂડની અભિનેત્રી દિવ્યા અગ્રવાલ (divya agarwal) સોશિયલ મીડિયા પર સતત ચર્ચમાં રહે છે. દરેક ચાહક તેના લુકથી આકર્ષાય છે. તાજેતરમાં જ અભિનેત્રીએ તેના બિઝનેસમેન બોયફ્રેન્ડ અપૂર્વ પડગાંવકર સાથે સગાઈ કરી છે. આ દિવસોમાં અભિનેત્રી દિવ્યા અગ્રવાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. અભિનેત્રી તેના બોલ્ડ અને બોટ અંદાજને લઈ ચર્ચામાં છે.


અભિનેત્રીએ બેકલેસ ડ્રેસમાં ક્લિક કરેલી તસવીરો જોવા મળી છે, જેમાં તેનો લુક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં દિવ્યા તેના હોટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તેણે આ સેક્સી ટોપ સાથે ચમકદાર શોર્ટ્સ પહેર્યા છે. કોઈપણ પાર્ટીમાં જવા માટે આ બેસ્ટ આઉટફિટ સાબિત થઈ શકે છે.

અભિનેત્રીનો આ સિઝલિંગ અવતાર જોઈને તમે પણ પાગલ થઈ જશો. દિવ્યા અગ્રવાલના લેટેસ્ટ ફોટોઝમાં તે બેકલેસ ગોલ્ડ કલરના ટોપમાં જોવા મળી રહી છે. તસવીરોમાં અભિનેત્રી સેક્સી એક્સપ્રેશન આપી રહી છે. નવા વર્ષની પાર્ટીમાં આ પ્રકારના ડ્રેસમાં તમે તમારી જાતને હોટ લુક પણ આપી શકો છો.


આ લુકમાં દિવ્યા અગ્રવાલે ઘણું બધુ કર્યું છે. અભિનેત્રીએ ગ્લોઈંગ મેકઅપ અને ન્યૂડ લિપ શેડ કેરી કર્યા છે. દિવ્યાની આ તસવીરો વાયરલ થઈ રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત