HomeસિનેમાવાદNeha Malik : રેડ બિકીનીમાં નેહા મલિકે બાથટબમાં આપ્યા હોટ પોઝ, સોશિયલ...

Neha Malik : રેડ બિકીનીમાં નેહા મલિકે બાથટબમાં આપ્યા હોટ પોઝ, સોશિયલ મીડિયામાં આગ લગાવી

Team Chabuk-Entertainment Desk: ભોજપુરી અભિનેત્રી નેહા મલિકને આજે કોઈ પરિચયની જરૂર નથી. તેમણે પોતાના દમ પર ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. નેહાએ પોતાના લુક્સથી કહેર મચાવ્યો છે. હાલમાં જ અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રેડ બિકિનીમાં તસવીરો શેર કરી છે. આ તસવીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી છે. નેહાએ પોતાના લુક્સથી કહેર મચાવ્યો છે.

નેહા મલિકનું આ હોટ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે. આ તસવીરોમાં નેહા બાથટબમાં એકથી એક બોલ્ડ પોઝ આપી રહી છે. ભોજપુરી ઇન્ડસ્ટ્રીથી કરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી નેહા પંજાબી મ્યુઝિક વીડિયોમાં પોતાની પાંખો ફેલાવી રહી છે.

નેહાએ ભોજપુરી ઇન્ડસ્ટ્રીથી કરિયરની શરૂઆત કરી હતી. નેહા જે તસવીરો શેર કરી છે જેમાં તે બાથટબમાં અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપતી જોવા મળે છે. નેહા મલિક પોતાની ગ્લેમરસ લાઇફસ્ટાઇલથી તમામ ભોજપુરી એક્ટ્રેસને પાછળ છોડે છે. (All Photos-Instagram)

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments