Team Chabuk-Guajrat Desk: એક્ટ્રેસ નેહા શર્મા હંમેશા પોતાના બોલ્ડ અંદાજને લઈને ચર્ચામાં રહે છે. ફરી એક વખત એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે. અભિનેત્રીએ બાથરોબમાં પોતાની તસવીર શેર કરી છે. આ તસવીરોમાં તે ખૂબ જ હોટ લાગે છે. અભિનેત્રીએ બેડ પર સૂઈ હોટ પોઝ આપ્યા છે. એક્ટ્રેસે અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે. નેહાની આ તસવીરો વાયરલ થઈ રહી છે.

નેહા શર્માના ચાહકો આ તસવીરોને પસંદ કરી રહ્યા છે. એક્ટ્રેસનો ખૂબ જ બોલ્ડ અંદાજ જોવા મળ્યો છે. નેહા હાલમાં જ તેની બહેન આઈશા સાથે દુબઈમાં વેકેશન એન્જોય કરતી જોવા મળી હતી. હાલમાં નેહા ગોવામાં વેકેશન એન્જોય કરી રહી છે. અને ઈન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરી રહી છે.

નેહા શર્મા તેની ફિટનેસને લઈ બોલીવૂડમાં જાણીતી છે. નેહા શર્માનો હોટ જિમ લૂક પણ ઘણી વખત વાયરલ થાય છે. દરેક લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ લાગે છે.

નેહા શર્માએ પોતાના કરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મ ચિરતથી કરી હતી. આ ફિલ્મમાં તે ચરણ તેજ સાથે જોવા મળી હતી. તેણે હિન્દી સિનેમામાં મોહિત સૂરીની ફિલ્મ ક્રૂકથી ડેબ્યૂ કર્યું હતું. જો કે, તેની પ્રથમ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ કમાલ બતાવી શકી ન હતી. આ પછી તે તેરી મેરી કહાની અને કોમેડી ફિલ્મ ક્યા સુપર કૂલ હૈ હમમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેમના સિવાય રિતેશ દેશમુખ અને તુષાર કપૂર પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સરેરાશ બિઝનેસ કર્યો હતો.


તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત