HomeસિનેમાવાદShama Sikander એ બાથટબમાં ન્હાતા શેર કર્યો હોટ વીડિયો, બોલ્ડ અંદાજ જોઈ...

Shama Sikander એ બાથટબમાં ન્હાતા શેર કર્યો હોટ વીડિયો, બોલ્ડ અંદાજ જોઈ ચાહકોના દિલની ધડકન વધી

Team Chabuk-Entertainment Desk: ટીવી એક્ટ્રેસ શમા સિકંદર પોતાના ફેન્સનું દિલ જીતવાનું સારી રીતે જાણે છે. અભિનેત્રી દરરોજ તેના ગ્લેમરસ અંદાજથી ચર્ચામાં રહે છે. હાલમાં જ શમાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક હોટ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં શમા કપડા વગર બાથટબની ન્હાવાની મજા લેતી જોવા મળી રહી છે. આ અવતારમાં અભિનેત્રી ખૂબ જ સેક્સી લાગી રહી છે. શમાએ કેપ્શનમાં લખ્યું, ‘સજના ​​હૈ મુજે…સજના કે લિએ…

શમા સિકંદરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લાંબી સફર કરી છે. તેણે ટીવી અને વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે. શમા સિકંદર કહે છે કે પહેલા તેના પ્રત્યે નિર્માતાઓનું વલણ યોગ્ય નહોતું, પરંતુ હવે ઈન્ડસ્ટ્રી બદલાઈ ગઈ છે. શમા સિકંદર લાંબા સમયથી સ્ક્રીનથી દૂર છે, પરંતુ હવે તે સ્ક્રીન પર પરત ફરવાની તૈયારી કરી રહી છે. શમા કહે છે કે હવે ઈન્ડસ્ટ્રી ઘણી બદલાઈ ગઈ છે અને આ બદલાવ સકારાત્મક છે. નવી પેઢીના નિર્માતાઓ ખૂબ જ વ્યાવસાયિક છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments