Homeસિનેમાવાદબોલીવૂડની આ હોટ અભિનેત્રીઓએ 2022માં બિકિની પહેરી તમામ ચાહકોને ચોંકાવ્યા, જુઓ હોટ...

બોલીવૂડની આ હોટ અભિનેત્રીઓએ 2022માં બિકિની પહેરી તમામ ચાહકોને ચોંકાવ્યા, જુઓ હોટ તસવીરો

Team Chabuk-Entertainment Desk: દીપિકા પાદુકોણે તેની આગામી ફિલ્મ પઠાણમાં તેના બોલ્ડ બિકીની અંદાજ સાથે ઈન્ટરનેટના તાપમાનમાં વધારો કર્યો છે. વર્ષ 2022 લગભગ સમાપ્ત થઈ રહ્યું છે અને દીપિકા પાદુકોણ જેવી ઘણી બોલીવુડ અભિનેત્રીઓ તેમના બિકીની ફોટાઓથી ઇન્ટરનેટ પર આગ લગાવી છે. ઘણી બોલીવૂડ અભિનેત્રીઓએ તેમના બીચ વેકેશનના કેટલાક ફોટા શેર કર્યા છે. વર્ષ 2022માં ઘણી બોલીવૂડ અભિનેત્રીઓની બિકિની તસવીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી છે. આ તસવીરો આ વર્ષ દરમિયાન ખૂબ જ ચર્ચામાં રહી છે. જાહ્નવી કપૂરની નિયોન બિકિની તસવીરોએ આ વર્ષ તહેલકો મચાવ્યો હતો, જ્યારે ઈલિયાની યલ્લો બિકિની તસવીરો આજે પણ ચર્ચામાં છે.

દીપિકા પાદુકોણે જ્યારે ફિલ્મ પઠાણના ગીત બેશરમ રંગમાં બિકીની લુક નિર્માતાઓ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો ત્યારે તેણે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી. દીપિકાની આ તસવીરોએ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી.

આલિયા ભટ્ટ, જેણે તેની મમ્મી સોની રાઝદાન અને બહેન શાહીન ભટ્ટ સાથે તેનો 29મો જન્મદિવસ ઉજવ્યો હતો. અભિનેત્રીએ તેનો જન્મદિવસ બિકીનીમાં બીચ પર વિતાવ્યો હતો. આલિયા ભટ્ટ બિકીનીમાં ખૂબ જ હોટ લાગી હતી.

vinayak

પ્રિયંકા ચોપરા કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં તેના ઘરે પૂલમાં યલ્લો બિકીનીમાં પોઝ આપતી જોવી મળી હતી. આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ હતી.

દિશા પટણીએ એક વખત નહીં પરંતુ ઘણી વખત તેના બિકીની ફોટાથી ઇન્ટરનેટ પર આગ લગાવી છે. અભિનેત્રીને દરિયાકિનારાને ખૂબ જ પસંદ કરે છે અને તે રજાઓમાંથી એક પણ ફોટો ક્લિક કરવાનું છોડતી નથી. 2022 માં, દિશા પટનીએ ઘણી બિકિની તસવીરો શેર કરી જે આજે પણ વાયરલ થાય છે.

સારા અલી ખાને આ વર્ષે વેકેશન દરમિયાન બિકીનીમાં તસવીરો શેર કરી હતી. આ તસવીરો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ હતી. અભિનેત્રીએ રંગીન બિકીની પહેરી હતી અને કેમેરા સામે પોઝ આપ્યા હતા. તે ખૂબ જ હોટ દેખાઈ રહી હતી.

જાહ્નવી કપૂર તાજેતરમાં માલદીવની યાત્રા પર ગઈ હતી. અને, અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો શેર કરી હતી. જાહ્નવી કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર નિયોન બિકીનીમાં ફોટા શેર કર્યા હતા. આ તસવીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી હતી.

અનન્યા પાંડેની બિકિની તસવીરો આ વર્ષે ખૂબ જ ચર્ચામાં રહી છે. લીલા રંગની ફ્લોરલ બિકીનીમાં અનન્યાએ ફોટા શેર કર્યા હતા. આ પહેલા પણ અનન્યાએ ખૂબ જ હોટ બિકિની તસવીરો શેર કરી જે ખૂબ જ વાયરલ થઈ હતી.

vinayak

તમન્ના ભાટિયાએ તેની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી ચાહકોનું ધ્યાન પોતાના તરફ આર્કષિત કર્યું હતું. પિંક કલરની બિકિનીમાં તમન્ના ખૂબ જ હોટ લાગી રહી હતી. તમન્નાના ચાહકોએ આ તસવીરોને ખૂબ જ લાઈક કરી હતી. આ તસવીરોએ ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી હતી.

ઈલિયાના ડીક્રૂઝ ખૂબ જ શાનદાર એક્ટ્રેસ છે. વર્ષ 2022માં ઈલિયાની બિકિની તસવીરોએ આગ લગાવી છે. 2022માં એક્ટ્રેસે યલ્લો બિકિનીમાં તસવીરો શેર કરી હતી. આ તસવીરોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી હતી. ચાહકો અભિનેત્રીની તસવીરોને ખૂબ જ લાઈક કરી હતી.

એક્ટ્રેસ ઈશા ગુપ્તાની આ બિકિની તસવીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી હતી. ઈશા બોબી દેઓલની વેબસીરીઝ આશ્રમમાં જોવા મળી હતી. આ સીરીઝમાં તેણે હોટ પોઝ આપ્યા હતા.

vinayak

ત્રિધા ચૌધરીની બિકિની તસવીરે આ વર્ષે તહેલકો મચાવ્યો હતો. આશ્રમમાં જોવા મળેલી એક્ટ્રેસ ત્રિધા બિકિની તસવીરોને લઈ 2022માં ચર્ચામાં રહી હતી.

સાક્ષી મલિક બોલીવૂડ એક્ટ્રેસ અને મોડલ છે. સાક્ષી મલિક તેની બોલ્ડ અને હોટ તસવીરોને લઈ ખૂબ જ જાણીતી છે. એક્ટ્રેસ દરરોજ ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરે છે. વર્ષ 2022માં સાક્ષીએ બિકિનીમાં અનેક તસવીરો શેર કરી જે ખૂબ જ વાયરલ થઈ હતી.

એક્ટ્રેસ અને સિંગર સૌફી ચૌધરીએ આ વર્ષે રેડ બિકિની પહેરી પૂલમાં આગ લગાવી હતી. સૌફીની રેડ બિકિનીમાં હોટ તસવીરો આગની જેમ વાયરલ થઈ હતી. ચાહકોએ આ તસવીરોને ખૂબ જ લાઈક અને શેર કરી હતી.

પ્યાર કા પંચનામા એક્ટ્રેસ સોનાલી સહેગલે આ વર્ષે બિકિની તસવીરો શેર કરી ચાહકોના દિલની ધડકન વધારી હતી.

ફિલ્મ જવાની જાનેમનથી બોલીવૂડમાં ડેબ્યૂ કરનારી અલાયા એફ તેની બોલ્ડ અને હોટ તસવીરોને લઈ ખૂબ જ ચર્ચામાં રહે છે. અભિનેત્રીની બિકિની તસવીરો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થાય છે.

એક્ટ્રેસ શમા સિકન્દરની બિકિની તસવીરો આ વર્ષે ચર્ચામાં રહી છે. એક્ટ્રેસ ઘણી વેબ સીરીઝમાં જોવા મળી છે.

સિંગર નેહા ભસીન તેની બિકિની તસવીરોને લઈ ખૂબ જ ચર્ચામાં રહી છે.

ટીવી એક્ટ્રેસ અને મોડલ ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા સ્ટાર છે. ઉર્ફી જાવેદ તેની બોલ્ડ અને બિકિની તસવીરો માટે ખૂબ જ જાણીતી છે. ઉર્ફીની તસવીરો શેર થતા જ વાયરલ થાય છે. આ વર્ષે ઉર્ફી અલગ-અલગ અંદાજમાં જોવા મળી હતી.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments