HomeસિનેમાવાદJacqueline Fernandes: ટ્રાન્સપરન્ટ ડ્રે્સમાં જેકલિનનો હોટ અંદાજ, જુઓ કાતિલ તસવીરો

Jacqueline Fernandes: ટ્રાન્સપરન્ટ ડ્રે્સમાં જેકલિનનો હોટ અંદાજ, જુઓ કાતિલ તસવીરો

Team Chabuk-Entertainmet Desk: બોલીવૂડ અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિઝ હાલમાં તેની ઈન્સ્ટાગ્રામ તસવીરોને લઈ ચર્ચામાં છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બ્લેક કલરના ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી છે.

એક્ટ્રેસ જેકલિનના ચાહકો તેના આ બોલ્ડ અંદાજને લાઈક કરી રહ્યા છે. રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘સર્કસ’ આ દિવસોમાં ચર્ચામાં છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જે બાદ લોકો આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ દરમિયાન જેકલીન ફર્નાન્ડિસ ફિલ્મના પ્રમોશન માટે બિગ બોસ 16ના સેટ પર પહોંચી હતી. આ દરમિયાન તેણે શાનદાર બ્લેક ડ્રેસ પહેર્યો હતો.

જેકલીન બ્લેક ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. લુકની વાત કરીએ તો તેણે બ્લેક શોર્ટ સ્કર્ટ અને ક્રોપ ટોપ પહેર્યું છે.

તમને જણાવી દઈએ કે, ફિલ્મો સિવાય જેકલીન આ દિવસોમાં સુકેશ ચંદ્રશેખરના મની લોન્ડરિંગ કેસમાં પણ ચર્ચામાં છે. નોરા ફતેહીએ તેની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે.

ફિલ્મ સર્કસની વાત કરીએ તો તે 23 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં રણવીર સિંહ લીડ રોલમાં છે.

પૂજા હેગડે, જેકલીન ફર્નાન્ડિસ મહત્વના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં રણવીર સિંહનો ડબલ રોલ છે. સર્કસ ક્રિસમસ પહેલા 23 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. તે વિલિયમ શેક્સપિયરના નાટક ‘ધ કોમેડી ઓફ એરર્સ’ પર આધારિત છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments