Team Chabuk-Entertainment Desk: મલ્લિકા શેરાવત તેના ચાહકોને પ્રભાવિત કરવાની કોઈ તક છોડતી નથી. હવે તેણે પોતાની કેટલીક બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે, જેણે ચાહકોના દિલમાં હલચલ મચાવી દીધી છે.

મલાઈકા શેરાવતે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

તસવીરોમાં જોઈ શકાય છે કે મલ્લિકા કેસરી રંગની મોનોકિની પહેરીને પૂલમાં ઉતરી છે. મલ્લિકા શેરાવત પૂલમાં મસ્તી કરતી જોઈ શકાય છે. તેની આ તસવીરો ખૂબ જ પસંદ અને શેર કરવામાં આવી રહી છે.

મલ્લિકા શેરાવતના હોટ લુક પર ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક તેને હોટ કહી રહ્યા છે તો કેટલાક તેને બોલ્ડનેસની રાણી કહી રહ્યા છે. આ પહેલા પણ મલ્લિકાએ બિકીની કે મોનોકિનીમાં પોતાની બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે.

મલ્લિકાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેના હોટ તસવીરો અને વીડિયોથી ભરેલું છે. વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, મલ્લિકા શેરાવત છેલ્લે ફિલ્મ Rk/RKay માં જોવા મળી હતી, જેમાં તેણે ગુલાબોની ભૂમિકા ભજવી હતી.


તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત