Team Chabuk-Political Desk: ગઈકાલે ભાજપે સવારે 160 ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ મોડી રાત્રે કોંગ્રેસે પણ વધુ 46 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ પહેલા પ્રથમ યાદીમાં કોંગ્રેસે 43 નામ જાહેર કર્યા હતા. ત્યારે આમ કુલ કોંગ્રેસે અત્યાર સુધી 89 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. કોંગ્રેસે ગઈકાલે જાહેર કરેલા ઉમેદવારોમાં 3 મહિલા ઉમેદવાર અને 4 મુસ્લિમ સમુદાયના ઉમેદવારોનો સમાવેશ થાય છે.
કોંગ્રેસે ટિકિટ ફાળવણીના બીજા રાઉન્ડમાં જે 46 નામો જાહેર કર્યા છે જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના 29 નામો છે. જેમાં 17 સિટિંગ ધારાસભ્ય છે જેઓને રિપિટ કરવામાં આવ્યા છે.
કોંગ્રેસના ઉમેદવારની બીજી યાદી
નૌશાદ સોલંકી- દસાડા
ઋત્વિજ મકવાણા- ચોટીલા
કલ્પના મકવાણા- લીંબડી
લલીત કગથરા- ટંકારા
જાવેદ પીરજાદા- વાંકાનેર
લલિત વસોયા- ધોરાજી
મનોજ કથીરીયા- જામનગર દક્ષિણ
વિક્રમ માડમ- ખંભાળિયા
ભીખા જોષી- જૂનાગઢ
કરશન વાડોદરિયા- વિસાવદર
બાબુ વાજા- માંગરોળ
મામદ જાટ- અબડાસા
રાજેન્દ્રસિંહ જાડેજ- માંડવ
અરજન ભુડિયા- ભુજ
યાતીશ દેસાઈ- ગોંડલ
દીપક વેકરિયા- જેતપુર
પ્રવીણ મુછડિયા- કાલાવડ
ચિરાગ કાલરિયા- જામજોધપુર
હીરા જોટવા- કેશોદ
વિમલ ચુડાસમા- સોમનાથ
પૂંજા વંશ- ઉના
પરેશ ધાનાણી- અમરેલી
વીરજી ઠુમ્મર- લાઠી
પ્રતાપ દૂધાત- સાવરકુંડલા
અંબરિશ ડેર- રાજુલા
કનુ બારૈયા- તાલાલા
પ્રવીણ રાઠોડ- પાલિતાણા
કિશોર ગોહિલ- ભાવનગર વેસ્ટ
જગદીશ ચાવડા- ગઢડા
જેરમાબેન વસાવા- ડેડિયાપાડા
સુલેમાન પટેલ- વાગરા
ફતેહસિંહ વસાવા- ઝઘડિયા
વિજયસિંહ પટેલ- અંકલેશ્વર
અનિલ ચૌધરી- માંગરોળ
આનંદ ચૌધરી- માંડવી
અસ્લમ સાયકલવાલા- સુરત ઈસ્ટ
અશોક પટેલ- સુરત નોર્થ
ભારતી પટેલ- કરંજ
ગોપાલ પાટીલ- લિંબાયત
ધનસુખ રાજપૂત- ઉધના
બલવંત જૈન- મજૂરા
કાંતિલાલ પટેલ- ચોર્યાસી
પૂના ગામિત- વ્યારા
સુનિલ ગામિત- નીઝર
અનંત પટેલ- વાંસદા
કમલકુમાર પટેલ- વલસાડ
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
