Team Chabuk-Gujarat Desk: રાધનપુરથી લવિંગજી ઠાકોરને ટિકિટ આપી છે. પાટણથી રાજુલબેન દેસાઈ, હિંમતનગરથી વીડી ઝાલાને ટિકિટ આપી છે. ભાજપે ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી છે. ગાંધીનગર ઉત્તર રીટાબેન પટેલને ટિકિટ મળી છે.

કલોલ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ બકાજી ઠાકોર, વટવા બેઠક પરથી બાબુસિંહ જાદવ, પેટલાદ બેઠક પરથી કમલેશ પટેલ, મહેમદાબાદથી અર્જૂન સિંહ ચૌહાણને ટિકિટ મળી છે. ઝાલોદ બેઠક પરથી મહેશ ભૂરિયાને ટિકિટ મળી છે. જેતપુર બેઠક પરથી જયંતીભાઈ રાઠવાને ટિકટ મળી છે. સયાજીગંજ બેઠક પરથી કેયુર રોકડિયાને ટિકિટ મળી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
