Team Chabuk-National Desk: આજે 74મો ગણતંત્ર દિવસ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કર્તવ્ય પથ પર ત્રિરંગો ફરકાવ્યો હતો. આ સાથે સવારે 10:30 વાગ્યાથી પ્રજાસત્તાક દિવસની પરેડ અને ટેબ્લો કાર્યક્રમ શરૂ થયો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સાથે મુખ્ય અતિથિ અબ્દેલ ફતેહ અલ સીસી પણ હતા, જેમનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
Delhi | President Droupadi Murmu leads the nation in celebrating Republic Day
— ANI (@ANI) January 26, 2023
Egypt’s President Abdel Fattah al-Sisi attends the ceremonial event as the chief guest
Simultaneously, National Anthem and 21-gun salute presented pic.twitter.com/hi3joxFs57
આ પછી રાષ્ટ્રગીત શરું થયું હતું. આ દરમિયાન પ્રથમ વખત ભારતીય તોપોએ સલામી આપી હતી. અત્યાર સુધી બ્રિટનમાં બનેલી તોપોથી સલામી આપવામાં આવતી હતી.
Delhi | Marching on the Kartavya Path for the first time is the combined band and marching contingent of the Egyptian Armed Forces. The contingent is being led by Colonel Mahmoud Mohamed Abdel Fattah El Kharasawy.#RepublicDay pic.twitter.com/0EBm2QOAOw
— ANI (@ANI) January 26, 2023
પરેડ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું- હું ઈચ્છું છું કે આપણે સાથે મળીને સ્વાતંત્ર્ય સેનાનીઓનાં સપનાં પૂરાં કરીએ. ઈજિપ્ત એટલે કે મિસ્ત્રના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ સીસી આ ગણતંત્ર દિવસના કાર્યક્રમના મુખ્ય અતિથિ છે.
Delhi | Gujarat’s tableau shows the renewable sources of energy on the theme ‘Clean-Green energy Efficient Gujarat’, at Republic Day 2023 pic.twitter.com/r7EFa7OivD
— ANI (@ANI) January 26, 2023
#RepublicDay | AKASH weapon system of 27 Air Defence Missile Regiment, ‘the Amritsar Airfield’ led by Captain Sunil Dasharathe and accompanied by Lt Chetana Sharma of 512 Light AD Missile Regiment (SP) pic.twitter.com/aAzsFJfpUI
— ANI (@ANI) January 26, 2023
પરેડમાં રાજ્યો, વિભાગો અને સશસ્ત્ર દળોની કુલ 23 ઝાંખી બતાવી.પરેડ નિહાળવા માટે અલગ-અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી. વર્ટિકલ પ્લેટફોર્મ પર ખુરસીઓ મૂકવામાં આવી. જેથી પાછળ બેઠેલા લોકો પણ પરેડ સરળતાથી જોઈ શકે. આ વખતે પરેડ નિહાળવા માટે લગભગ 12 હજાર પાસ અને લગભગ 32 હજાર ઓનલાઇન ટિકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું
Tableaux of the Indian Navy and Indian Air Force at the Republic Day parade in Delhi pic.twitter.com/05QBVSZ6jC
— ANI (@ANI) January 26, 2023
પ્રજાસત્તાક દિવસે બોર્ડર સિક્યોરિટી ફોર્સની ઊંટ ટુકડીમાં પ્રથમ વખત મહિલા અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો.
The regal camels of the BSF enthral the audience at the #RepublicDay parade pic.twitter.com/D3T5Ray8fZ
— ANI (@ANI) January 26, 2023
‘Nari Shakti’ depicted in Central Armed Police Force’s tableau at the 74th Republic Day parade pic.twitter.com/z7dgu46ChO
— ANI (@ANI) January 26, 2023
આ પરેડમાં K-9 વજ્ર હોવિત્ઝર્સ, MBT અર્જુન, નાગ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ, બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ, આકાશ એર ડિફેન્સ મિસાઈલ અને ક્વિક રિએક્શન ફાઈટિંગ વ્હીકલ સામેલ થયા.
#RepublicDay2023 | The detachment of Brahmos of the 861 Missile Regiment, led by Lieutenant Prajjwal Kala, participates in the parade at Kartavya Path. pic.twitter.com/tEt4dcmm6T
— ANI (@ANI) January 26, 2023
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
