Team Chabuk-Teach Desk : Whatsappની નવી પોલીસી અંગે વોટ્સએપએ સ્પષ્ટતા કર્યા બાદ પણ લોકો Whatsapp છોડી રહ્યા છે. ભારતમાં Whatsapp પછી હવે સિગ્નલ પર વધારે લોકો એકાઉન્ટ ક્રિએટ કરી રહ્યા છે. જો કે, આ તમામ વાતો વચ્ચે શું તમે જાણો છે કે,Whatsapp અત્યાર સુધી તમારો કેટલો ડેટા સાચવતું ? અને એ ડેટા કયા છે ? શું તમે એ જાણો છો કે, Whatsappની તુલનાએ અન્ય મેસેન્જર એપ તમારા કેટલા અને કયા કયા ડેટા સાચવે છે ? નહીં. તો ચાલો ફટાફટ નામ સહિત જાણી લઈએ.
WhatsApp કયા ડેટા સાચવે છે ?
- Device ID
- User ID
- Advertising Data
- Purchase History
- Coarse Location
- Phone Number
- Email Address
- Contacts
- Product Interaction
- Crash Data
- Performance Data
- Other Diagnostic Data
- Payment Info
- Customer Support
- Product Interaction
- Other User Content
Facebook Messenger પાસે તમારા કયા ડેટા હોય છે ?
- Purchase History
- Other Financial Info
- Precise Location
- Coarse Location
- Physical Address
- Email Address
- Name
- Phone Number
- Other User Contact Info
- Contacts
- Photos or Videos
- Gameplay Content
- Other User Content
- Search History
- Browsing History
- User ID
- Device ID
- Product Interaction
- Advertising Data
- Other Usage Data
- Crash Data
- Performance Data
- Other Diagnostic Data
- Other Data Types
- Browsing History
- Health
- Fitness
- Payment Info
- Photos or Videos
- Audio Data
- Gameplay Content
- Customer Support
- Other User Content
- Search History
- Sensitive Info
- iMessage
- Email address
- Phone number Search history
- Device ID
Telegram તમારા કયા ડેટા સાચવે છે ?
- Contact Info
- Contacts
- User ID
Signal એપ દાવો કરે છે કે તે તમારા કોઈ ડેટા નથી સાચવતું. સિગ્નલ એપ માત્ર તમારો ફોન નંબર સ્ટોર કરે છે. જો કે, તે તમારા નંબરને તમારી ઓળખ સાથે લીંક નથી કરતી.
ફેસબુકની માલિકીવાળી એપ્લીકેશન તમારા ડેટા અને લોકેશનની જાણકારી રાખે છે. જ્યારે આ એપ્લીકેશન્સ કરતાં સિગ્નલ વધુ સુરક્ષિત હોવાનો દાવો કરાયો છે. એપ સ્ટોર પર હાઈલાઈટ્સ કરેલા પ્રાઈવસી ડિટેઈલ્સ મુજબ આ એપ કોઈ પ્રકારનો ડેટા સાચવતી નથી. એપ સ્ટોર પર ઉપલબ્ધ જાણકારી અનુસાર આપણે કહી શકીએ કે, ફેસબુક તમારો સૌથી વધુ ડેટા સાચવે છે. ત્યારબાદ સૌથી વધુ ડેટા તમારો વોટ્સએપ સાચવે છે.
તાજેતાજો
- પહેલગામમાં આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત, આતંકીઓએ નામ પૂછીને ગોળી મારી
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ