Team Chabuk-Entertainment Desk: મરાઠી એક્ટ્રેસ જીનલ જોશી તેના બોલ્ડ અને કાતિલ અંદાજ માટે જાણીતી છે. તાજેતરમાં જ અભિનેત્રીએ તેની લેટેસ્ટ બિકીની ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં જીનલ જોશીએ સફેદ રંગની બિકીની પહેરી છે. આ લુકમાં અભિનેત્રી ખૂબ જ સિઝલિંગ અને હોટ લાગી રહી છે.

આ તસવીરોમાં જીનલ જોશીએ અલગ-અલગ સ્ટાઇલમાં ખૂબ જ સેક્સી પોઝ આપીને ચાહકોને પોતાની સુંદરતા બતાવી છે. જણાવી દઈએ કે અભિનેત્રી જીનલ આ ફોટામાં કેમેરાની સામે ડીપ નેક ક્લીવેજ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.


આ તસવીરો શેર કરતા અભિનેત્રી જીનલ જોશીએ કેપ્શનમાં લખ્યું- નો કેપ્શન. જીનલ જોષી તેના ગ્લેમરસ અને બોલ્ડ અવતારથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારતી રહે છે.

ચાહકો પણ જીનલની તસવીરોને લાઈક કરે છે. તે સોશિયલ મીડિયામાં સતત એક્ટિવ રહે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત