દાક્તરોથી ન ધરાયેલા મહારાજા ભુપિન્દરસિંહે હવે કામવિધિ તરફ ડગલાં ભર્યા હતા. એમણે કામવાસનાની એક કાલ્પનિક વિધિ વિકસાવી હતી. જે તંત્ર વિદ્યાના ખાનામાં ફિટ નહોતી બેસતી. ભારત પર મુસ્લિમોના આક્રમણ પહેલાથી તંત્રવિદ્યા વિશે ઘણું લખાયું. તેમના ગ્રંથો આજે પણ કોઈ ગ્રંથાલયમાં ધૂળ ખાતા પડ્યા હશે. આજે આધુનિક સમયે તંત્રવિદ્યાની ઘટના બને છે તો તેને અંધવિશ્વાસ સાથે સરખાવવામાં આવે છે. એ સમયે એ અંધવિશ્વાસ ફુલ્યો ફાલ્યો હતો.
મહારાજા પુસ્તકમાં મહારાજા ભુપિન્દર સિંહની વિદ્યાને અનુલક્ષીને જરમની દાસ લખે છે, ‘ગુરૂ પોતાના શિષ્યને સ્પષ્ટ કરે છે કે બંને કાર્ય મદ્યપાન અને મૈથૂન, જે મનુષ્યને પતન તરફ લઈ જાય છે. તેનો ઉપયોગ પશુઓની રીતે ઈન્દ્રિયોની તૃપ્તી માટે ન કરતાં ઊંચા ઉદ્દેશ્યોની પ્રાપ્તિ માટે કેવી રીતે કરી શકાય.’
હિઝ હાઈનેસ શ્રી 1008 મહારાજાધિરાજ સર ભુપિન્દર સિંહ બહાદુર પટિયાલા નરેશે તાંત્રિક વિધિનો સારી રીતે અભ્યાસ કર્યો હતો. જેની અંદર એમની સ્વાર્થવૃતિ સંઘરાયેલી હતી. તેઓ પોતાની ઈચ્છા અનુસાર તેનો પ્રચાર કરવા માગતા હતા. તેમના મહેલમાં કુલ 350 રાણીઓ હતી. મહારાજા અનુભવી હતા. જાણતા હતા કે આટલી મોટી સંખ્યામાં રાણીઓને મહેલની અંદર ન રાખી શકાય. તેમને એ પણ ખ્યાલ હતો કે મહારાણીઓને સુખની આવશ્યકતા તો રહેવાની જ છે.
મહારાજા ઈર્ષ્યાળુ હતા. હિન્દુ સમાજ પ્રમાણે રાણીઓનું મહારાજાને વફાદાર રહેવું જરૂરી હતું. આ કારણે જ મહારાજાએ તાંત્રિક વિધિને પોતાની રીતે બદલી તેનો અલગ રીતે રિયાસતમાં પ્રચાર કરવાની શરૂઆત કરી. એમને એ વાતનો તસુભાર પણ ખ્યાલ નહોતો કે ધીમે ધીમે આ વિધિ તમામ રિયાસતો અપનાવતી જશે.
તેમણે બંગાળના દરભંગા નરેશને ત્યાં વસવાટ કરતા પંડિત પ્રકાશચંન્દ્ર નામના વામ-માર્ગના કોલાચાર્યને બોલાવ્યા. જે તંત્ર શાસ્ત્રમાં માહેર હતા. એમની દેશ વિદેશમાં ખ્યાતિ ફેલાયેલી હતી. તેમના નેજા હેઠળ તંત્ર વિદ્યાની એક વિચિત્ર ઉપાસના પદ્ધતિ શરૂ થઈ. જે તાંત્રિક વિધિ તરીકે તો હતી જ નહીં.
નવી કુંવારી યુવતીઓ આ વિધિમાં રાજીખુશી જ સામેલ થઈ ગઈ. મહારાજાની સાથે સંકળાયેલા અને તેમની નિકટ રહેતા કેટલાક લોકો પણ દીક્ષા અંગિકાર કરી આ પ્રવૃતિમાં ગળાડૂબ થયા. આ વિધિની ખાસિયત એ હતી કે, માત્ર એ લોકોને જ સમાવેશ થવાનો અધિકાર હતો જેઓ દીક્ષા ધારણ કરી ચૂક્યા હોય અને કોલાચાર્યની કડક પરીક્ષામાંથી ઉતીર્ણ થઈ ચૂક્યા હોય.
મહારાજાએ એક વાતનું બરાબર ધ્યાન રાખ્યું કે આ વાતની ભનક પણ તેમની મોટી રાણીઓને ન પડે. જે બુદ્ધિમાન હતી કે રાજાની સાથે રહી રહીને તેમની અવળી બુદ્ધિમતાથી પરિચિત થઈ ગઈ હતી. રાજાની આદતોથી નખશીખ વાકેફ થઈ ગઈ હતી. બીજું કે રાજાના કેટલાક બુદ્ધિમાન ઓફિસરો જેઓ પણ રાજાની ધંધાગીરી વિશે જાણી ચૂક્યા હતા.
ધીમે ધીમે મહારાજાને ત્યાં દીક્ષા લેનારાઓની સંખ્યા 300-400 થઈ ગઈ. ધર્મસભાની બેઠકોમાં 150-200 જેટલા દીક્ષા અંગિકાર કરનારાઓ બેસતા હતા. મોટી સંખ્યામાં મહિલાઓ હતી અને બાકીના પુરુષો હતા. જે પ્રસાદ ગ્રહણ કરવા આવતા હતા.
કોલાચાર્ય વાઘનું ચામડું પહેરીને બેસતા. લાંબા વાળ અને માથામાં સિંદુર સાથે તેમનો ચહેરો ભયાનક દેખાતો હતો. એ અધ્યાત્મિક ગુરૂ બન્યો હતો. આ સભાનું સંચાલન તે કરતો. તેના માથા પરથી કળી શકાતું કે તે કેટલો તેજસ્વી છે. તેણે પોતાના હાથેથી દેવીની પ્રતિમા બનાવી હતી. જે વિભિન્ન રંગોથી રંગવામાં આવેલી. મહારાજા પાસે પૈસા ઓછા નહોતા. તેમને ત્યાંથી જ હીરા મોતી અને ઝવેરાત આવ્યા હતા. જે દેવીની માટીની પ્રતિમા પર લગાવીને તેને સોળે શણગાર કરવામાં આવ્યા.
શરૂઆતમાં પ્રાર્થના કરવામાં આવતી હતી. દેવીના પ્રસાદ તરીકે મદીરા મંગાવવામાં આવેલી. જે સૌથી તેજ હતી. એક એક પુરુષને તે મદીરા આપવામાં આવતી હતી. દારૂપાન એક કલાકથી વધારે ચાલતું. કોઈ કોઈ વાર દોઢ કલાક કે બે કલાકનો સમય પસાર થઈ જતો. મદ્યપાન કર્યા પછી સૌ સાધકો નશામાં ચૂર થઈ જતા હતા.
નશો બરાબરનો ચઢે એટલે કોલાચાર્ય કુંવારી યુવતીઓને બોલાવતો. તેને દેવીની સામે તમામ વસ્ત્રો ઉતારી નાખવા પડતા. આ કામ તે કોઈ પણ પ્રકારના છોછ વગર કરતી હતી. નગ્ન થયા પછી પ્રાર્થના ગીતો ગાવામાં આવતા હતા. પ્રાર્થના ગવાતી હોય ત્યારે કોલાચાર્ય આગામી વિધિ માટે એક સંચાલનકર્તાની નિમણૂક કરતો હતો. મોટાભાગે સંચાલન મહારાજાના જ હાથમાં આવતું હતું.
નજીકમાં એક કુંડ આવેલો હોય. એ વિશાળ કુંડમાં અવિરત આગ સળગતી રહેતી હતી. ઘી, મસાલા, ધૂપ, અનાજ તેમાં પડતું રહેતું. આહૂતિઓથી અગ્નિનું કદ વધતું રહેતું. આ સિવાય સુગંધિત લાકડું. જે ચંદનનું હોય. એ મૈસૂરથી મંગાવીને હવનમાં નાખવામાં આવતું હતું.
રાત પસાર થતી. ઘુવડોનો અવાજ આવતો. શિયાળ ગાંગરતા. સાધક ભક્તો બે કલાક સુધી કરેલા મદીરાપાનથી પોતાની સુધબુધ ખોઈ બેસતા. કોલાચાર્ય મહિલા અને પુરુષને આજ્ઞા આપતો હતો કે, હવે નિર્વસ્ત્ર થઈ દેવીની સન્મુખ મૈથૂન કરો. આ છોકરીઓની ઉંમર 12-13 વર્ષની રહેતી. ઘણી વખત કિશોરીમાંથી યુવતી બને ત્યારે જ લાવવામાં આવતી. એ પણ નશામાં હોય. કુંવારી છોકરીઓને પહાડી વિસ્તાર કે નજીકના ગ્રામ્ય વિસ્તારોમાંથી લાવવામાં આવતી. બાદમાં મહેલમાં તેમને સુરક્ષિત રાખી તેમની સંભાળ કરવામાં આવતી. કોઈ જાતની તેમને કમી ન રહે તેનું ધ્યાન રાખવામાં આવતું. તેની ઉંમર વધતી ત્યારે તેને દેવીની સામે પ્રસ્તુત કરવામાં આવતી અને વિધિમાં તે ભાગ લેતી.
તેમની ગરદન પર દારૂ નાખવામાં આવતો. દારૂ તેમના શરીરમાંથી ધીમે ધીમે વહેતો તેમના સ્તન પર આવે. સ્તન પરથી કેટલાક ટીપા નીચેના અંગોમાં આવે. અહીં મહારાજા અને અન્ય ભક્તો એ ટીપાઓને પ્રસાદ તરીકે ગ્રહણ કરતાં. આ પ્રસાદને સાધકો પવિત્ર અને આત્માને શુદ્ધ કરનારો માનતા હતા. દેવીની સામે પશુઓની બલિ દેવામાં આવતી.
ચરમસુખ પામેલી યુવતીઓ અને પુુરુષો પણ આ સમગ્ર વિધિને એક મહાન ઘટના માનતા હતા. તેમની આંખોની સામે થનારી યૌન ક્રિયાઓ અને કામુક ચેષ્ટાઓને તેઓ પવિત્ર માનતા હતા. તેમને એ વાતની ભાન પણ ન રહેતી કે આ વિધિ નથી. આ એક નાટક છે. જેમાં સ્ત્રી અને પુરુષ ભાગ લઈ રહ્યા છે.
કૌલાચાર્ય ગુસ્સામાં રહેતો હતો. ક્રોધ તેના પર સવાર રહેતો. જેથી પ્રત્યેક ભકત પુરુષ કામુકતામાં આપો ખોઈ ન બેસે. જેઓ કામવાસનાને રોકી ન શકતા તેમને કોલાચાર્ય એક શિક્ષા કરતાં જે પછીથી પ્રસાદમાં પરિણમી જતી. એક પ્યાલામાં એમને સ્ત્રાવ છંટકાવ કરી દેવાનો રહેતો. પુરુષોના સ્ત્રાવથી એ પ્યાલો ભરાય જાય પછી સાધકો એક બાદ એક તેનો ઘૂંટ ભરતા. જાણે ચરણામૃત હોય.
કોલાચાર્ય કહેતો, ‘આ કળિયુગના જમાનામાં દારૂ, માછલી, માંસ, મુદ્રા અને મૈથૂન આ પાંચેની સાધના મોક્ષની તરફ લઈ જવામાં આવે છે. કોલમાર્ગ એ ખૂબ જ આકરો માર્ગ છે. મોટા મોટા યોગીઓ પણ નથી કરી શકતા.’
મનચાહી ઈચ્છા પૂર્ણ કરવા માટે મહારાજા વારંવાર કહેતા કે, ‘મારે બ્રિટીશરો પાસેથી આ કામ કઢાવવું છે. મારે શરીર તાકતવર કરવું છે. મારી એક રાણીને પુત્ર જોઈએ છે.’
એક વખત કોલાચાર્યએ મહારાજાને નરબલી આપવાનું કહ્યું, જેથી તેના શરીરમાં શક્તિનો સંચાર થાય. મહારાજાએ એ આજ્ઞા ફગાવી દીધી. કોલાચાર્ય અને તેના પાંચ પ્રિય ભક્તો એક નરને લાવ્યા અને તેની બલિ આપી દીધી. સૌથી ઘૃણાસ્પદ અને રક્તરંજીત-કામોત્તેજનાથી ભરપૂર આ વિધિ સમગ્ર રાત ચાલતી અને સવારે જાણે કંઈ બન્યું જ ન હોય એમ તમામ લોકો પાછા ચાલ્યા જતા. જાણે કોઈને પણ શું બન્યું તેની ખબર ન હોય. કહેવાતું કે કોલાચાર્યએ એક દિવસ માટીની એ દેવીને જીવંત કરી દીધેલી અને તેની સાથે વાતો પણ કરી હતી.
(ક્રમશ:) (Source : Maharaja Book By Diwan Jarmani Das)