HomeસિનેમાવાદMegha Gupta એ બ્રાલેસ થઈ કરાવ્યું હોટ ફોટોશૂટ, ફિગર જોઈ હોંશ ઉડી...

Megha Gupta એ બ્રાલેસ થઈ કરાવ્યું હોટ ફોટોશૂટ, ફિગર જોઈ હોંશ ઉડી જશે

Team Chabuk-Entertainment Desk: ટીવી અભિનેત્રી મેઘા ગુપ્તા સોશિયલ મીડિયા પર હોટ તસવીરોને લઈ તહેલકો મચાવવા માટે પ્રખ્યાત છે. દરરોજ, અભિનેત્રી તેના સિઝલિંગ અવતારથી ચાહકોને પરેશાન કરતી રહે છે. હાલમાં જ અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જેને જોઈને તમારા હોશ ઉડી જશે.

મેઘા ​​ગુપ્તા બ્રાલેસ છે અને ઈન્સ્ટાગ્રામ પર ફોટોશૂટની તસવીરો શેર કરી છે. અભિનેત્રીના શરીરમાં પરસેવો જોવા મળી રહ્યો છે. અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

આ પ્રથમ વખત નથી જ્યારે મેઘા ગુપ્તાએ હોટ તસવીરો શેર કરી હોય એક્ટ્રેસ આ પહેલા પણ હોટ બિકિની તસવીરો શેર કરી ચૂકી છે. ચાહકોને એક્ટ્રેસ બોલ્ડ અને હોટ અંદાજ ખૂબ જ પંસદ આવે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments